________________
કુવા હૈ
નાયનાર પુતબા ! ' પ્રેમભાવે માંગનાર માટે આપણે પ્રાણ પણ ન્યાછાવર કરી દઇએ, તે પાણીના પ્રશ્ન ! પણ જ્યાં અધિકાર ઉભરાતા હેય અને અપમાન ગળવાનું હોય ત્યાં આપણે પ્રમળતાથી પડકાર કરવા ોએ. પારણું ઝુલાવવાની તાકાતવાળા આપણા હાથેામાં જગતને ઉથલાવી દેવાની શક્તિ ભરી પડી છે. આપણને એ વાતનું ભાન જામત હાવું જોઇએ. આપણા જ ખેાળામાં ઉછરેલાઅરે રમેલા પુરૂષા આપણા ઉપર રૂવાબ કરી શકે ? આપણા અવતાર તેા મુક્તિને. એક વાર પરચે। બતાવાય તે સૌ સારા વાના સમવા. ધર કરી બેઠેલી નબળાઇ ખ’ખેરી નાંખીએ તે। કાની મગદૂર છે કે આપણી સામે કૂડી નજર પણ કરે? આપણા નિશ્ચય થતાં આના જેવા સખ્યાબંધ મગતરાંએ તે આપણા ઘડાના ઘામાં છૂંદાઇ જાય ! માંડ કળ વળતાં ઉભા થયેલ સૈનિક આ લાવા સમી ધગધગતી વાણી સાંભળી અને રમણીનું અદ્ભુત પરાક્રમ જોઇ એવા તેા ડધાઈ ગયા થી નમેલું માથું ઊંચું જ ન કરી શકયા. ત્યાં તે વિલંબ થવાથી અકળાયેલ એના સરદાર પણ આવી પહોંચ્યા. ધારિણીના છેલ્લા શબ્દો. એણે સાંભળ્યા હતા. નજર સામેનું દૃશ્ય જેનાં પરિસ્થિતિને એણે ખ્યાલ આવ્યા, જાણે કંઇ બન્યું જ ન હોય એમ એ બેહ્સા
મહેન ! જરી પાણી તે પાતા જાવ.
નાયકના મૃદુ શબ્દ સાંભળતાં જ બીજી કાઈલના આગળ આવે તે પૂર્વે ધારિણીએ ઢાઢી જઈ પાતાની રૂપાની ગાગરમાંથી પાણી આપ્યું. પૂર્વની એસ્વિતા સહ સૌન્દર્ય અને નમ્રતાને આવા સુંદર સયાગ જોઈ નાયકને ધારિણી જોડે વાત કરવાનું મન થયું. ફ્રાની દિકરી છે એ જાણવાની તાલાવેલી ઉદ્ભવી. પણ સંધ્યાના અંધકાર ડેડકિયાં કરી રહ્યો હાવાથી અને પાણિઆરીએ જવાની ઉતાનળમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com