________________
સતી શિરામણ ચંદનબાળા: સૈનિક પણ ગુસ્સામાં આવી જેરથી બોલી ગયો. “અરે બેકડી ! મારી શક્તિને જોવી છે! ભલમનસાઈથી નહીં માને છે એટલે પકડી ખેંચી જઈશ.'
તરત જ ઘડા ઉપરથી ઉતરી પડ્યો અને દમામથી કુવા તરફ ડગ ભરવા લાગે. ધારિણું અને એની એક સખી સિવાયની બીજી નારીઓ તો ધ્રુજવા લાગી. એકાદનાથી બેલી પણ દેવાયું–
બેન જવા દે, પાણી પાઈને વિદાય કરે.
પણ ધારિણી તે ક્ષત્રિય બાળા રહી. સૈનિકના અપમાન ભર્યા શબ્દએ એની નાડી ગરમ બનાવી દીધી. હાથમાં તાંબાને ઘડે. જેથી પેલાની સામે ઝીંકયો. એનો ઘા છાતીમાં લાગતાં જ એને તમ્મર આવ્યાં અને જમીન પર પછડાઈ પડે ! એ ઉઠે તે પૂર્વે તે છે છેડાયેલી નાગણ માફક ધારિણું દોડી જઈ એની છાતી પર ચડી બેઠી, અને બિન્દુને કમર પર લટકતી તલવાર છોડી દેવાની આજ્ઞા કરી. સૈનિકની ભેટમાંથી જમૈયો ખેંચી કહાડી, એ વડે તલવારને બંધ કાપી નાંખ્યો. સૈનિકને નિઃશસ્ત્રી બનાવી દીધો. રણચંડિકા માફક ડેળા તગતગાવી ગર્જના કરતી કહેવા લાગી
સ્ત્રી જાતિનું અપમાન કરનાર ઓ નરપિશાચ ! અજમાવી હારી બહાદુરી! ચોટલો પકડી ઘસડી જ મને! હારી સરખી ' નિર્લજતાં હું ધારણ કરે તે અહીં જ હારા રામ રમી જાય! પણ. એમ કરવા જતાં મારી જ કેઈ બ્લેનની ચૂડી-ચાંદલો નષ્ટ થાય. મને
એ છાજતું ન હોવાથી જ જીવતા રાખું છું.' : એને છેડી, ગભરાયેલી સખીઓને કહેવા લાગી કે એમાં ર.
છે શું? એ કઈ રાક્ષસ તો નથી કે આપણા બધાને ખાઈ જાત ! આજે પાણી પાવાને દૂકમ કરે છે અને બીજી વખતે પાંચપી કરવાની આશા છે. જેમ જેણે આપણે પુરૂષ જાતિની ઈચ્છા પ્રમાણે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com