SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ કુવા કાઠે તે, ગંગા વ્હેન, તમે આ ગામના રહીશ નથી જણાતા. ના, ના, સખી ધારિણ, એમનું સાસરું તો અહીં જ છે. તેમનું ઘર અમારા ઘરની સામેના વડલાના વૃક્ષની પાસેના બળદેવમંદિરથી પાંચમું જ છે. અમારા બન્નેના પિયર કૌશખીમાં. અમો બાળ સખીએ છીએ. નાગદત્ત શેઠ એના સસરા થાય. શેઠના મેટા દિકરા ધર્મદત્ત તો અહીં જ બંધ કરે છે પણ નાના યશપાલ–એના પતિદધિવાહન ભૂપના ખાનગી મંત્રી છે. પિતાની નરમ તબિઅતના કારણે અહીં આવેલા છે. ગંગા તો મારા આગ્રહથી ગાગર લઈ કુવા કાઠે આવી છે. ચંપામાં તે આવી રીતે ન જઈ શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy