________________
પ્રકરણ ૨ જ ભાભીના વાસમાં
આવે, આવે, કુંવરીબા ! તમ સરિખા સ્ત્રી રનનાં પગલાં થવાથી આ ઘર પાવન થયું. તમારી ઓળખાણ એ તે જીવનને યાદગાર પ્રસંગ.
સખી ગંગા ! આ વધારે પડતા વિવેકની આપણા વચ્ચે કંઈ જ જરૂર નથી. પેલી સંધ્યાએ છૂટા પડ્યા પછી તે દિવસે ઘણાં વહી ગયા! મેં ધારેલું કે તમો અવકાશ મેળવી દરબારગઢમાં આવશે, અને એ આશામાં હું હજુ થોડા દિન વિતાવત પણ ખરી; ત્યાં અચાનક ગઈ કાલે મલિકાના મુખેથી હારા શ્વસુરના અવસાન સમાચારની જાણ થઈ એટલે એ નિમિત્ત આગળ ધરી હું આશ્વાસન આપવા દોડી આવી છું.
માંદગી ઝાઝી લાંબાઈ હોય એમ જણાતું નથી.
ધારિણું બા, તમારી વાત સાચી છે અને અનુમાન પણ ખરું છે. અમે દંપતીના અહીં આવ્યા પછી તેમની તબિનત સુધારા પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com