________________
G
જટાયુએ રાવણુમાં મહાન શક્તિ છે તે જાણવા છતાં, તેના અકૃત્યને જોઈ ન શકયા તેથી, કપાઈ મરવાનું વધારે પસંદ કર્યુ.
*
જેને જે ચીજના રાગ હોય તેમાં ખળામળના વિચાર કર્યા સિવાય જીવનને હામી દે છે, તેવી જ રીતે હું શાસનના રાગથી સધના અને આપના કલ્યાણુ ખાતર, સયમનાશના કારણેાને બેઇ શકતા નથી. તેથી આપને પાપથી પાછા વાળી ફરજ બજાવીશ અગર હુ હોમાઇ જઇશ.” તેમાં મારુ' એકાંતે કલ્યાણુ જ થવાનુ છે.
SIMIMIMIMICÁI • III+++++
1
B
·