________________
છે. તે બદલ આપને દુઃખ પણ થયુ` હોય, પણ તેના સીધા અથ કરશે તેા, અને મારી શુદ્ધભાવના સચમરક્ષા માટેની હતી તેથી, આપને દુઃખ થવાનુ કારણુ નહિ રહે અને મારી સત્ય વાત સમજાશે.
રામ ત્યાં અયાધ્યા કહી કહીને આપને ફુલાવ્યા. અતિ ડાહ્યા ગણાતાઓને ખખર નહિ હોય કે પુન્યથી મળેલી સામગ્રી છેાડી સાધુ થઈ મુક્તિએ ગયા. પુન્યથી મળેલી સામગ્રીના ઊંચામાં ઊંચા સેાગવટા કરનાર કેાઈની સદ્ગતિ થઈ હોય તેવું હજુ સુધી સાંભળેલ નથી.
r
}
આપણી તિથિની માન્યતાને સાચી મનાવવા અત્યાર સુધી પ્રસ`ગે પ્રસંગે હજારા રૂપિયા ખર્ચ કરેલ છે છતાં જેએ જ્યાં પ્રતિક્રમણ કરતાં હતાં તેમાંથી કાઈ જવાબદાર વ્યક્તિઓએ ફેરફાર કરી હોય તેવુ સાંભળેલ નથી. તિથિની જેટલી પક્કડ હતી તેટલી સાચુ· પ્રતિક્રમણ, કરવાની પક્કડ રાખી હોત તા આજે સઘમાં ચાથા આરા હોત. અનતાનુધીના કષાયા માંધી બાંધીને કઈક આત્માએ ગયા. હવે સાચુ· પ્રતિક્રમણ કરી' સમતારસ ઝીલી જીવનને સાર્થક કરીશુ તા જ આ ભવની કીમત થવાની. ભવિતવ્યતા સારી હોય અને કાળ પામ્યા હાય તા પુરુષાર્થ કરવાનુ મન થવાનું. હવે તિથિમાં ફેર આવે ત્યારે શાંતિથી જાહેર કરવું જોઈએ કે અમારી સત્ય વાત છે. જેમને અમારામાં વિશ્વાસ હોય તે અમારી મુજબ કરે. બાકી આ અગે ઘણુ‘ કહેવાઈ ગયું, લખાઈ ગયું અને છપાઇ ગયુ. છે; નવુ કાંઈ કહેવાનું નથી. માટે ટ્રક નિવેદ્યન સિવાય જેટલુ વધારે લખાશે તો તે હિંસાપાત્ર થશે. કારણકે આપણે કોઈ સિદ્ધાંત સાચવ્યેા નથી.
·
પૂર્વના ઘણા મહાત્માઓને આચાય પદ્મવી દેવા છતાં તેઓએ લીધી નથી. આજે આચાય પદ્મવી ઊભી કરાય છે. તેથી પદની મહત્તા ઘણી ઘટી ગઈ છે. પૂર્વના મહાપુરુષની હરાળમાં ગુણવગરનાને મુકવાથી તેઓની મહાન આશાતના થઈ છે. આ સિવાય કોઈ સિદ્ધિ થઈ નથી.
સમુદાયમાં વાત્સલ્યભાવથી પ્રશ્નોના નિર્ણય લાવી સમુદાયની પ્રતિષ્ઠા વધારીએ તેમાં જ દરેકની શાલા છે. આપ જે સ્થાને બિરાજે છે. ત્યાંથી જે અન્યાયેા થયા છે તે સુધારી લેવા ઘણુ* જરૂરી છે.
વિભાગ પહેલા / ૯૩