________________
તા. ૧૩-૧૨-૮૪
સાચે ધમ સુગુરુ વિના થઈ શકે જ નહિ સાચી સાધુતા વિના સુગુરુ ાઈ શકે જ નહિ
શ્રી આચાર્ય શ્રી વિજયરામચ દ્રસૂરોશ્વરજી મહારાજ સાહેબને તેઓશ્રીના જીવનથી અજ્ઞાન અને દૃષ્ટિરાગી-વ્યક્તિરાગી તેને સુસાધુ અને મહાપુરુષ કહે છે, જ્યારે મને તેઓશ્રીમાં, તેમના કાર્યથી, સાચી સાધુતા દેખાતી નથી. તે શું મને કમળા થઈ ગયા છે કે સેાનુ પીત્તળ લાગે છે? કે પછી દૃષ્ટિરાગીઓને કમળા થયા છે કે પીત્તળ સાનુ લાગે છે ? તેને નિણ્ય કરાત્રવા તે મારા આત્મકથાણુ તથા સંઘના કલ્યાણ માટે જરૂરી છે. તે ગીતા, ચારિત્રસન્ન અને શાસનને વફાદારની એક કમીટી નીમી, ભંગેના પ્રશ્તાથી નિષ્ણુય કરી, તેએશ્રી સુસાધુ છે કે રાજદ્વારી નેતા છે તે નક્કી કરાવી આપવા કૃપા કરોા તે મહાન ઉપકાર માનીશ.
દેવ-ગુરુની આજ્ઞા ભાંગે તે સાધુ નથી તેમ કહેનારા શ્રી ગચ્છાધિપતિએ આજ્ઞા ભાંગી છે કે કેમ અને ભાંગી હેય તે તેમાં નિયમાને નષ્ટ કરી સાચી સાધુતાને મારી નાખનારા અડ્ડાલક, સયમનાશક સુસાધુ કે મહાપુરુષ કહેવાય કે કેમ ? અને તે નવ અગે પૂજા કરાવે તા શાસ્ત્રના દ્રોહ કર્યો ગણાય કે કેમ ?
'
'
તીક્ષાના કાર્યો શાસ્ત્ર મુજબ જ થાય તેવું કહેનારા શ્રી ગચ્છાધિપતિ પેાતે જ શાસ્ત્ર વિદ્ધના કામેર્યા કરી સુધમાં કલેષ પેદા કરાવે તે તે તો નાશક કહેવાય છે કેમ ?
શાસ્ત્ર અને સિદ્ધાંત મુકવા તેના કરતાં ઝેર ખાઈને મરી જવું વધારે સારૂ, તેમ કહેનારા શ્રી ગુચ્છાધિપતિ શાસ્ત્ર અને સિદ્ધાંતને નાશ કરે અને તેને સાચવવા માટેની વિનંતીના પણ વિશ્વ સઘાત કરે તે તેમને સિદ્ધતિનાશક કહેવાય કે કેમ ? તીથ યાત્રા સયમ સાચવીને જ કરવાની કે સયમના ભાગે સ હ્યુએને તીથયાત્રા કરવાની નથી. સાધુઓએ તાં માં દેષો ન લાગે તેની ક.ળજી રાખી કર્મ ખપાવવા જ મહેનત કરવી જોઈએ તેવું કહેનારા શ્રી ગચ્છાધિપતિએ ચારમે સાધુ-સાખીજીને સાથે રાખીને ચાતુર્માસ કર્યું. તેમાં કેાઈ એવા સાધુ-સાધ્વીજી મ હતા કે ગિરિરાજની યાત્રા ન કરી હોય? છતાં સાધુના સમયની ચિંતા ન હોય તેમ ભગવાનની આજ્ઞા મુજબની ગાયરીની વ્યવસ્થાને મારી નાખી દેવ-ગુરુની આજ્ઞાનુ’ પાલન ન કરે તેા પણ ગીતા છે, શસ્ત્રના જાણુકાર છે, મહાપુરૂષ છે, તે સમજીને જ કરે તેવું કહેવાથી કર્મ બંધમાં ફેર પડે કે કેમ ? અને કાઈ કારણે ગીતા એછ'માં
૫૦ / વિભાગ ત્રીજો
1