________________
દારીને પણ મને ખ્યાલ છે; અને તેના પરિણામે કેવા આવે તે પણ હું સારી રીતે સમજી શકું છું.
સુધારકોએ દીક્ષાઓનો વિરોધ કર્યો તેમાં શાસનની કુસેવા કરી. જ્યારે શ્રી આચાર્યશ્રીએ દીક્ષા આપી સાચી સાધુતાને નાશ કરી ભગવાનના સુસાધુ કરવાના ધર્મને નાશ કર્યો. દીક્ષા આપી સાધુઓ નહિ પણ પ્રચારકો પકવી પાપો ઢાંકવા શાસનના દુશ્મન બનાવ્યા. આ બંનેમાં શાસનને બેવફા વહારે કોણ ગણાય તે જ્ઞાનીને પૂછી જોશો.
મેં બે કાર્યો જે ધર્મરક્ષા તથા સિદ્ધાંતરક્ષા માટે કરેલ તે ભગવાનના શાસન નાશ માટે કરી નાખ્યા તેનું મને પારાવાર દુઃખ છે. રાત-દિવસ ઊઘ આવતી નથી. શ્રી આચાર્ય શ્રી ધર્મના નામે કેવા કેવા પાપ કરાવી રહ્યા છે તેના વિચારે મને મૂઝવી રહ્યા છે. તેને ન અટકાવું ત્યાં સુધી મને શાંતિ થવાની નથી. હવે સંઘના તથા સાધુના કલ્યાણ માટે એક જ ઉપાય છે કે દેવગુરુની આજ્ઞાના પાલન સાથે ૧૧ કલમનું પાલન કરાવવું જ પડશે. સંધની મા–બહેન-દીકરીના તથા સાધ્વીજીના પવિત્ર જીવનની કિંમત હેય તે અને સ્થાને તથા તીર્થસ્થાને આરાધના માટે રાખવા હશે તે સિદ્ધાંતે સાચવવા જ પડશે.
ભગવાનના ભાગને અને સાચી સાધુતાને ટકાવવા અને સિદ્ધાંતને સાચવવા જેટલી શક્તિ ન હોય તે જુદા કરેલા ધન સ્થાને સકલ સંઘ માટે ખુલા મુકી આપવા તેમાં જ સાચી પ્રમાણિકતા છે.
આ બેમાંથી એક પણ કાર્ય ન કરાવી શકતા હે તે મને મારી હયાતીમાં પ.પ દેખાડી ત્રાસ આપ, તેના કરતા ઝેરની પડીકી આપી મારી નાખવાથી પાપના કાર્યમાં આડે આવતે મટી જાઉ.
હવે પાપો જેવાની ધીરજ મારામાં ખુટતી જાય છે. તેથી મરતાં મરતાં મગ લોહીથી જગતને જાગૃત કરીશ કે સિદ્ધાંતના નામે સિદ્ધાંતનાશ કરવાનું ભવ કર કાવતરું હતું, માટે કોઈ ફસાશે નહીં.
મહા ઉત્તમ એવી દીક્ષા જયાં દેવગુરુની આજ્ઞાનું પાલન હેય, આવના સ્થાન બંધ હાય, સ વરનજર કરવાની વ્યવસ્થા હેય, અસ યમીઓને વંદન બ છે હાય, શિયળક્ષાની ખાત્રી હેવ ત્યાજ કરજે અને કરાવજે, નહિતર સંઘના સના- • નેને આત્મિકઘાત કરવામાં આપણો મોટો ફાળો હશે. આ સંદેશો મારા મરણ બાદ શાસનની રક્ષા ખાતર જીવનમાં કાતરી રાખશે. એ જ વિનંતી.
લી. સઘવક દીપચંદ વખતચંદના વંદન.
પ૬ | વિભાગ ત્રોને