________________
તા. ૨૨-૧-૮૫
મારા જીવનમાં મહત્ત્વના બે કાર્યો
શ્રો ગચ્છાધિપતિની શાસ્ત્રોની વાતને યાદ કરે તે તેમની વાણીમાં અને જીવનમાં આકાશ–જમીન જેટલું અંતર દેખાશે. આથી નક્કી થશે કે ચાવવાના અને દેખાડવાના દાંત જેના જુદા હોય તે સઘનું કદી હિત કરી શકે નહિ. વિવેકરૂપી ચક્ષુ બેલી સત્ય સમજો કે ધર્મના નામે કેટલો અધર્મ કરાવી રહ્યા છે.
શ્રીમંત સઘન તંભ છે, તેમને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે-ઘણું પાપોથી મળેલી લમીને સદ્ઉપયોગ સંયમરક્ષા કરી જીવનને ધન્ય બનાવશે; પણ ભગવાનના શાસનને નાશ કરનારાઓને કદી સહાયક બનશો નહિ અને તેઓ
શ્રીની પ્રતિષ્ઠા વધારી સંઘનું અહિત કરશો નહિ – થી ગચ્છાધિપતિએ ઘણુને દીક્ષા આપી. તેમાંથી અને પાસે આશ્રવના થાન ખુલા મુકયા. સંવર નિર્જરા માટે વ્યવસ્થા કરી - નહિ.' દેવગુરુની આજ્ઞાપાલનની ચિંતા કરી નહિ. અસ યમીઓને વંદન ચાલુ રખાવીને અનેક આત્માઓના જીવન બરબાદ કરી નાખ્યા. આ સત્ય હકીકત જાણવાની તત્પરતા ન હોય અને સાધુની સંયમરક્ષા કરવાની તાકાત ન હોય તો તેના અભાવે આ૫ણા સંતાનને દેવગુરના આજ્ઞાભ જકને સોંપવા તે ઈરાદાપૂર્વક તેઓને આત્મિક ત કરવા માટે થશે.
શ્રી ઝાલાવાડ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપ૭ સઘને ટ્રસ્ટીઓ, આ ષક ભાઈઓની પવિત્ર સેવામાં,
સુરેન્દ્રનગર. શ્રી આચાર્યશ્રી વિજયરામરસૂરીશ્વરજી મહારાજ સાહેબે કહેલ છે કે શાસન-ક્ષા અને સિદ્ધાંતરક્ષા કરવામાં જીવનની સાર્થકતા છે. તેની સેવા કરવામાં એકલા રહેવુ પડે તે રહેવું પણ સિદ્ધાંતને મુકવો તેના કરતાં ઝેર ખાઈને મરી જવું વધારે સારુ છે. તેઓશ્રીની આવી આત્મકલ્યાણ માટેની વાત સાંભળી ધર્મ કરવા માટે મે મારા જીવનમાં બે મહત્વના કાર્યો કર્યા.
૧, શેઠશ્રી કસ્તુરભાઈએ શાસનરક્ષ માટે સમેલન બોલાવેલ તે અંગે શ્રી
,
-
૫૪ | વિભાગ ત્રીજો