________________
આચાય શ્રીએ કહેલ કે આમાં સાધુની ખેતી થશે. તે કાર્યને નિષ્ફળ અનાવવા અમેએ ઘણા પ્રયત્ન કર્યો.
૨. સિદ્ધાતને સાચવવા સુરેન્દ્રનગરના સધ સાથે મહાન ધણા કરી નવા સ્થાને
ઊભા કર્યાં.
આ અને ક્રાર્યા માટે મને ખુમ આન આવતો કે ભગવાનના શાસનને સાચવવા માટે મારા જીવનની સાર્થકતા કરી રહ્યો છું, પણ જ્યારે
'
શ્રી અ ચા શ્રી ખુદ્દ ભગવાનના માર્ગના નાશ કરી રહ્યા છે, પાણીમાંથી અગ્નિ પ્રગટયે, વાડ ચીભડાં ગળવા લાગ્યા અને દેખાડવાના અને ચાવવાના દાંત જુદા જે તેની ખાત્રી થઈ ત્યારે મને ખુશ્ન આધાત થયા. તેથી તેઓશ્રીને ચાર-ચાર વરસથી વિનંતી કરી કે ભૂતકાળ ભૂલી જઈને ભગવાનના માર્ગને ટકાવવા સાધુની સંયમક્ષા માટે દેત્રગુરુની આજ્ઞાના પાલન સાથે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ સાહેબે સયમરક્ષા માટે કરેલી ૧૧ કલમેનુ પાલન કરે। અને કરાવો. તેમાં સકલ સધનું હિત છે અને તેથી જ સાચી સાધુતા ટકશે, પણ જેમને સુગુરૂની માત્ર વાતે જ કરી સાધુતાનો નાશ કરવા હેાય તેમને સદ્દવ્રુદ્ધિ સૂઝે જ નહિ. પાંપાનુઋધી પુન્યના પ્રભાવે ગમે તેવા કૃત્યો, અન્યાયી કરી છતાં તેને શ્રીમતાના પૈસાના જોરે શાસનપ્રભાવનાના નામે ખપાવી સાધુના ચારિત્રની કિંમત ભુલાવી દીધી અને શ્રીસંઘ પૈસાથી ધર્મનું માપ કાઢતા થઇ ગયા તેમાં તેઓશ્રીને સાપુતાના નાશ કરવામાં સફળતા મળતી ગઈ. એક સમર્થ આચાય ધર્મ અને સિદ્ધાતના વાતા કરી ધર્મના જ ઘાત કરશે તે જોવાનું દુર્ભાગ્ય અમને પ્રાપ્ત થયું,
'
શ્રી આચાર્ય શ્રી વ્રતભંજક, સયમનાશક, સાધુના આચારનાશક, દેવગુરૂના આજ્ઞાભંજક, મિથ્યાદષ્ટિ, ઉત્સૂત્ર ભાષી થઈ જવાથી સાધુ નહિ હેાવા છતાં સંધમાં મહાત્મા તરીકે કહેવરાવી સઘને મહા વિશ્વાસઘાત કરા રહ્યા છે. તેઓશ્રીએ શાસ્ત્ર દૃષ્ટિથી પ્રવચનમાં કહેલ કે દેવગુરૂની આજ્ઞા ભાંગે તે સાધુ નથી પણ લૂટારા છે, સ્વચ્છ દાચારી છે અને સંધ બહાર છે. ગુરૂની નિશ્રાએ આવેલાનુ અહિત થાય તેવુ કાર્યો કરે તે ગુરૂ નથી પણ કસાય છે આવી વાતા કરનારા જ દેવગુરૂની આજ્ઞા ભાંગી સાચી સાધુતાના નાશ કરે તેમને તે વિશેષ કરવાનુ છે.
લાગુ પડે કે કેમ તે નક્કી
એક સમયે જૈનાચાની નિંદા કરવા માટે કે ફેબ્રુદ્ધિથી ખાટા આક્ષેપ કર નારને દેવા પાપે બધાય અથવા સત્ય વસ્તુ નણ્યા પછી સૌંધ પાસે રજી કરે તા તેના દેવા પાપો બંધાય તેના અને પુરેપુરા ખ્યાલ છે, તેમાં મારી પુરેપુરી જવાબ.
',
.
વભાગ ત્રીજો/ ૫૫