________________
લે મને કહે છે કે- વૃદ્ધ અવસ્થા થઈ છે. થેડી જિંદગી બાકી છે, તે તેમની ઉપેક્ષા કરવી. તેઓશ્રીને હું કહું છું કે વર્ષો સુધી સંયમની વાત કરી મ મને નાશ કર્યો. તે ભુતકાળ ભૂલી જઇએ, પણ હવે છેલી જિંદગીમાં સાધુઓનું કલ્યાણ કરવાનું અને સંઘનું ભાવી સુધારવાનું મન ન કરે તે શાસનને જતાં જતાં સંયમીઓને વારસો આપી જાય, જેથી બંધની કેવી કરુણું હાલત થાય તેને વિચાર નહિ કરીએ તે ધર્મ એ ધર્મ નહિ રહે પણ ધર્મ એ અસંયમીઓ માટે બંધ થશે. - ચિત્રભાનુ અસંયમી બન્યા છે તેમની પાસેથી એ લઈ લેવામાં ધર્મ સમજના અને તેફાને કરાવી એ લઈ લેનારા જો દેવગુરુની આજ્ઞા ભાંગી અસંયમી
જીવન જીવી અનેકના જીવન બરબાદ કરનારા પાસેથી એ લઈ લે તો તેને " મહાન ધર્મ ગણાય કે કેમ તે નક્કી કરવાનું કામ સર ઘના પ્રામાણિક આગેવાન ભાઈઓનું છે.
મર્યાદા તેડી વિજાતીના સંબધે ચાલુ રાખી સાવીજી તથા બહેન-દીકરીઓની પવિત્રતાને નષ્ટ કરનારા ભગવાનના સાધુ તરીકે હવે ન કરી શકે તેવી સ્થિતિ પેદા કરવાથી જ શાસન ટકવાનું છે.
જ્યાં સુધી આચાર્યશ્રી સંયમરક્ષા માટે દેવગુરુની આજ્ઞા સાથે નિયનું પાલન કરાવ્યા સિવાય બીજો ગમે તે ધર્મ કરાવે તે ધર્મ નથી પણ સંયમને નાશ કરવા માટેનો બુદ્ધિપૂર્વકની જનાઓ છે. શ્રી સકલ સં છે તેને સમજવી અને દૂર કરવી જોઈએ એ જ વિનંતી.
લિ. સંઘવક દીપચંદ વખતચંદના વંદન.
જિલ્લાગ ત્રીજો | ૪૯