________________
અજાણના કારણે બને પણ તેઓશ્રીના જીવનની અને કાર્યોની ખબર પડશે ત્યારે . = સાચા ધર્મને પામેલો એક પણ તેમનો ભક્ત નહિ રહે, ફકત તમારા સિવાય. આજે ! ફરીથી કહું છું કે ભગવાનના શાસનના સાચા રાંથી થયા હેત તે સાચી સાધુતાના નાશમાં. કદી સહાયક થાંત નહિં પણ શ્રી આચાર્યશ્રીનાં આત્મિક કલ્યાણમાં સહાયક , . થાત. વ્યતિરાગીઓ પોતે ડૂબે ગુરુનેય ડૂબાડે. તેઓશ્રીને જિનવાણી ફળી હેત તે શાસનની પ્રતિષ્ઠાં ઘણું વધી જત પણું જિનવાણું ફૂટી નીકળી તેનું પરિણામ સાપુતાના વાશમાં આવ્યું છે. ', ' '
શ્રી ગાધિપતિના ઉપદેશથી શાસ્ત્ર અને સિદ્ધાંત સાચવવા જુદા સ્થાને થયા - છે. તેના બંધારણમાં સિદ્ધાંતને 'સાચવવા ખાત્રી આપી છે. છતાં શ્રી આચાર્યશ્રીએ. શાસ્ત્ર સિદ્ધાંત અને દેવગુરુની આજ્ઞાન ભંગ કરેલ છે. જે નવા સ્થાને સિદ્ધાંત સાચવવા થયા હતા તે શ્રી આચાર્યશ્રી બંધારણને વફાદાર રહ્યા હત. પણ ધર્મ સાચવવા નહિ પરંતુ પહો સાચવવા માટે થયા હોય તેમ નક્કી થાય છે. ' હવે શેસપક્ષના સાધુઓએ સામા પક્ષના સ્થાનમાં ન ઉતરવું તેવો નિર્ણય કરવો પડશે અગર આપણા સ્થાને બંધાયા સમુદાય માટે ખુલા મુકવા પડશે. તે જ પ્રમાણિકતા, ગણાશે, નહિતર દિગંબર જેવા ગણાશું.
ભગવાનના શાસનને સુસાધુથી સુરક્ષિત રાખવું હશે તે અકૃત્ય કરનાર, અસંયમીઓ ગમે તેવા સમર્થ હૈયું તે પણ તેને અટકાવવા જ પડશે. * *
લીસ સેવક દીપચંt વખતચંદના વડા
વિભાગ ત્રીજો / ૪૦