________________
ભગવાનના માર્ગને ટકાવવાની સદ્દબુદ્ધિ સૂઝી નહિ ધર્મની રક્ષામાં મજબૂત બનાય પણ ધર્મના નાશમાં... પછી ભલે જેલમાં જવું પડે કે માર ખાવો પડે કે..
છે. તેમાં આપ સખ્ત રીતે સુધારો કરવા તૈયાર ન હોય તે આપને કેઈએ લઈ લે તેમાં જરાય ગુ ગણાય નહિ, તેવું સ્વીકારવું જ પડશે. અધર્મને મમત આખી જિંદગીની પ્રતિષ્ઠાને ખલાસ કરી નાખશે. સાધુ તરીકે જીવવું હશે તે દેવગુરુની આજ્ઞા માનવી જ પડશે. એ જ વિનંતી.
લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના.
વિભાગ પહેલો ? ૯૯