________________
આપની પ્રતિષ્ઠા ઘટાડવાની ચાલબાજી છે નુકશાન કરેલ છે. તેમને રિયર કરી તેમનું કલ્યાણ કરવા અને બીજા કેઈ નિમિત્ત પામીને અકલ્યાણ ન કરે તે માટે તેમજ પૂ. સાધ્વીજી મહારાજે શ્રીસંઘની પવિત્ર માતાએ છે અને બહેનો શ્રીસંઘની દીકરીઓ છે તેમના જીવનને ડાઘ ન લાગે તે માટે દેવગુરુની આજ્ઞાનું પાલન સખ્ત રીતે કરાવવું તે જ સારો ઉપાય છે. તેમાં ઉપેક્ષા થશે તો શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયમાં મોટા ભાગનાની જે સ્થિતિ થઈ તેવું પરિણામ આપને ત્યાં ન આવે તે માટે આપને વિનંતી પૂર્વક લખું છું. આપના જીવનમાં આદર્શતા, સાધુતાની પવિત્રતા છે તેથી શ્રી ઘનું ભાવી કંઈક ઉજળું છે. આપ શાસન રક્ષક તરીકે મહાન પુન્ય ઉપાર્જન કરે તેવી શુભ ભાવના છે. સાત્વિક મહાપુરૂષો કદી તુચ્છ પ્રલોભનોથી ફસાતા નથી તેમજ માયા અને દંભને સારી રીતે ઓળખી શકે છે. આપની સરળતા, પાપગ્રતા અને પ્રમાણિકતાએ જ. આપના પ્રત્યે દરેકના ખૂબ પૂજ્યભાવ વધતો જાય છે અને તેમ તેમ આપની જવાબદારી પણ ઘણી વધતી જાય છે. શાસનને અણુશુદ્ધ સાચવવા અને ભગવાનના માર્ગને ટકાવવાનું શાસનદેવ ખૂબ બળ આપે તેવી એક જ અંતરની અભિલાષા છે.
શાસનની ઉપેક્ષા કરનાર અને પૂ સાધુ-સાધ્વીજી મહારાજેની સંયમયાત્રામાં સહાય નહી કરનારને શ્રીસંઘનો ભય કર ઘાતક કહેલ છે. તેનું કેવું ભયંકર પાપ બંધાય તે આપ ગીતાર્થ ભગવંતોએ નક્કી કરવાનું છે. , શ્રી સંઘ પ્રત્યેનું રૂણ અદા કરવું હશે, મા-બહેનની પવિત્રતાનો પ્રેમ હશે, - શાસનને રાગ હશે, સંયમનો ખપ હશે, દેવગુરુની આજ્ઞા પ્રત્યે અખંડ પ્રેમ હશે, મેક્ષમાં જવાની તાલાવેલી હશે તેમને આશાભંજક, અસંયમીઓથી દુર રહેવું જ પડશે. તો જ સાધુતાના સાચા દર્શન સઘને થશે. - - કોઈપણ પ્રકારે અવિનય, આશાતન થઈ હોય તે ક્ષમા કરશે. ધર્મ
આરાધનામાં સેવકને યાદ કરશોજી. દેવગુરુમાં અજ્ઞાપાલક પૂ. સાધુ-સાધ્વીજી • મહારાજ સાહેબને વંદના સુખશાતા પૂછશે. - સેવક યે 5 કામસેવા ફરમાવશે.
, જિ. સેવકે દીપચંદ વખતષદના ૧૦૦૮ વાર ના સ્વીકારશોજી.
વિભાગ બીજો | ૧૭