________________
“ : - , , , તા. પ-દ શ્રી ચતુર્વિધ સંઘને નમ્ર વિનંતી ?
નીભગવતે કહે છે કે મનુષ્યભવની સાર્થકતા ઉત્તમ સયમ લેવા માટે છે ' અનેક ભાગ્યશાળાઓએ જીવન સાર્થક કરવા દીક્ષા લીધી છે, લે છે અને લેશે.. , તેથી સકલ સંધ દીક્ષાર્થીની ઉત્તમ ભાવનાને સફળ કરવા તન-મન-ધનને બે ગ .. આપી ઉ૯લાસ પૂર્વક ચેખ થી વધાવી ખૂબ ખૂબ અનુમોદના કરે છે અને પોતાને સંયમ લેવા માટે સુઅવસર કયારે પ્રાપ્ત થાય તેવી અંતઃકરણમૂર્વક ભાવના ભાવે છે. .
આવી આપણુ શુભ, ભાવતા ત્યારે જ સફળ થાય છે દીક્ષાથી મોક્ષમાર્ગ : સફળ થાય, તેમાં સહાયક થઈએ - - - , , ,
'-ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવે તેઓની જ દીક્ષા સં ક છે, માટે છે જેમને સાચુ સાધુજીવન જીવવું હેય તેમને નવ વાડેનું પાલન, અષ્ટપ્રવચન માતાનું જતન, દેવગુરુની આજ્ઞાપાલન અને અસંયમીઓ સાથે વહેવાર બંધ કરો. • તે જ સાચું સાધુપણું ટકશે. જ્ઞ નીભગવંતની આ વાતને ધ્યાનમાં લઈને ઉત્તમ ' સાધુપણું કેમ મળાય તે માટે સકલ સ થે સહાયક થવું જોઈએ. માટે દીક્ષાર્થીને ગુરુ કે વડીલે પાસેથી ભગવાનની આજ્ઞા મુજનું જીવન જીવાડવા માટેની ખાત્રી. ' માગવી જ પડશે. અને જેમને સાચા સાધુ બનાવવાની ઝંખના છે તેઓ જ આવી ' ખાત્રી આપી શકવાના. 1 - - - - -
- જયાં દેવગુરુની આજ્ઞાનું પાલન નથી અને આ વિષમકાળમાં વિષય વાસનાને .” કાબુમાં રાખવા માટે પૂ૦ આભગવંતથી વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજ સાહેબે “ સમુદાયના હિત માટે કરેલ અગિયાર કલા, જે નવ વાડેનું સાલન કરવામાં અતિ જરૂરી છે, તેનું પાલન નથી કરતાં, અષ્ટ પ્રવચન માતાને મારી નાખે છે, કે - નિયમનું બંધન નથી, આંશવના માર્ગો ખુલ્લાં છે, સંવર નિર્ભર કરેલા વ્યવસ્થા નથી ? અને અસંયમીઓ સાથે વહેવાર બધા નથી ત્યાં દીક્ષા આપવી તે આપણું જ સંતાનોને અપણા જ હાથથી અસંયમરૂપી ઝેર આપી આત્મિકનાશ કરવા - માટે માર્ગ ખુલ્લો થાય છે. અને તેઓ સાચા સાધુ નહિ બને પણ ભગવાનના શાસનના ભયંકર, શત્રુઓ થશે. તેવી દીક્ષાઓથી .નો ભગવતે કહે છે કે કેઈની '
મુક્તિ થઈનથી અને યુવાની નથી. ' , -. ' સંઘના સંતાનનું હિત ઈચ્છતા હે તે પ્રથમ ખાત્રી કરી પછી જ દીક્ષાઓમાં,
ભાગ લેવો જોઈએ, તેવી સેવકની નમ્ર વિનંતી છે. (દીક્ષા હેય, વડી દીક્ષા હેય છે છે. પદવી હેય.) . , 6. હા , વીએ.