________________
. . શ્રી આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે જે ગચ્છાધિપતિની
જૈવાબદારી સ્વીકારી છે. તેઓશ્રીએ જ ભગવાનના સિદ્ધાંતને નાશ કરી -- દેવગુરુની - આઝાના નિયમોની મર્યાદા તોડી નાખવાથી તેઓશ્રીનું અનુકરણ શાસનપક્ષમાં મેટા - ભાગે કર્યું. તેથી અનેક આત્માઓના જીવન બરબાદ થઈ રહ્યા છે. તેઓને બચાવવા ' અને નવા દીક્ષાથીએ ન ફસાય તે માટે તેઓને આત્મિક વિકાસની ખાત્રી કરીને ન જ દીક્ષાઓ કરાવવામાં ભાગ લેશે તે જ સાચી સાધુતાને ટકાવી શકીશું અને છે. આપણું ભાવી ઉજળું બનશે. . . . . . ; ' .
: 'જ્ઞાની વાત શાસનના હિત માટે તથા દીક્ષાર્થીના કલ્યાણ માટે છે. તેથી - સાચી સાધુતાના પ્રેમીએ ભગવાનના શાસનને ટકાવવા જાગ્રત બને, નહિતર સાધુ
વેષમાં રહેનારા જ ખ્યા વધારવામાં પ્રતિષ્ઠા માનનારા સાચો સાધુતાને નાશ કરી - સાધુઓનું ચારિત્રરૂપી ધન લૂટી લેશે. ' ', ' , , , , '' શાસનને વફાદાર પૂ આ. ભગવતે, પૂ૦ સાધુ-સાધવજી મહારાજે તથા સઘને આગેવાન ભાઈઓ તથા આરાધક શ્રાલક ભાઈઓ તથા શ્રાવિકા બહેનને વિનંતી પૂર્વક કહું છું કે ભગવાનની આજ્ઞા ભગનારા પાસે, જયાં શિયળરક્ષાની : ખાત્રી નથી, ત્યાં દીક્ષાઓ ન થવા દેવી, તેમાં જે સાચે ધર્મ છે. .. - 1. ધર્મસ્થાને પવિત્ર રાખવા હશે તે. આજ્ઞારૂપી દરેક મર્યાદાઓ પળાવવી, - જ પડશે
લી. સંધસેવક દીપ વખતચંદન વંદન,
વિભાગ ત્રીજે | જa