________________
ભગવાનની આજ્ઞા ભાંગનારાઓને મહાપુરુષો માની સેનાથા જે છે તેમાં તેઓને સંપૂર્ણ અધિકાર છે. રજનીશ પાસે ઘણુ શ્રીમતે, વિદ્વાને, ભણેલા, હેશિયાર, માજમાં પ્રતિષ્ઠા મેળવનારાઓ ધર્મ માનીને જાય છે અને કરડે રૂપિયા ખર્ચે છે. આ કાળમાં ધર્મની વાત કરી અધર્મ કરાવનારા ધૂતારાઓ પાકવાના, તેમ ખુદ ભગવાન ભાખી ગયા છે. પાકને ડર ચાલ્યા જાય અને આ ભવના સુબેન લાલસા જાગે ત્યારે ધર્મના નામે શું શું ન કરે તે કહી શકાય નહિ. દરેક પાપ ધર્મના નામે જ થાય છે. બકરીઈદ કરનાર ધર્મના નામે જ કતલ કરે છે. માટે છે બુદ્ધિશાળી ભાઈ, પુણ્યશાળીઓ અને આરાધક મહાત્માઓ! ખૂબ વિચારો અને ભગવાનના શાસનને બચાવે. તેમાં જ સાથી સાર્થકતા છે. આંખ મી ચીને ધર્મ કરશું તે લુ ટાઈ જશું.
શ્રી આચાર્યશ્રીને સંયમરક્ષા માટે ચાર ચાર વર્ષથી વિનંતી કરી કે વિહાગ્યાં સાવીજીઓ તથા બહેને જે સાથે રાખે છે. ધર્મસ્થાનોમાં મર્યાદા બહાને વ્યવહાર થાય છે, સાધ્વીજીઓના શિયળ ભંગ થાય છે. તેવાઓને ઉત્તમ ખાનદાન કુટુંબમાંથી આવેલા ચારિત્ર્યસંપન્ન સાધુ-સાધ્વીજી મહારાજ વંદન કરે છે. પવિત્ર મહાત્માઓના વદન લઈને શી ગતિ તેઓની થશે તે તે જ્ઞાની જ જાણે પણ પવિત્ર જૈન શાસનની આ સ્થિતિ જોઈને આઘાતને કઈ પાર રહેતું નથી. સંયમરક્ષા જેવો બીજો માટે ધર્મ નથી તેમ માની એકલા વિન તી પાથી હવે કામ ના થાય માટે તપની આર ધના કરવા નિર્ણય કર્યો. તેથી છઠ્ઠને પારણે એકાસણુ કરી ૨૭૦ છઠ્ઠ કર્યા, અમને પારણે એકાસણું કરી ૨૦ અઠ્ઠમ કર્યા, ઉપવાસને પારણે એકાસણું કરી ૬૦ કવાસ કર્યા, પર અચંબિલ કર્યા અને હાલ અષાઢ સુદ ૧ થી છને પારણે એકાપાયું કરી છેઠ ચાલે છે આગેવાન ભાઈઓને ખૂબ વિનંતી કરી કે ઉંડા ઊતરે. શાસનપક્ષમાં માટી પલ પડતી જાય છે. ધર્મ પ્રાણ વિનાનું મડદુ થતું જાય છે. સાચી સાધુતા ટકાવવાની ઘણું જરૂર છે. તે સત્ય સમજવા જેટલી તીવારી નહિ હોવાથી લાગ્યું કે હવ આ ભવ કર પાપે જોવા કરતાં મારા જીવનને ભોગ આપવાથી જ આવા પપિ અટકશે તેમ માની શ્રી આચાર્યશ્રીને જણાવેલ કે આ વદ ૧ ના આત્મવિલોપન કરી જિંદગી પૂરી કરીશ. પણ, પાછળથી વિચાર આવ્યું કે શ્રી આચાર્ય શ્રી મારા પગલાથી ખાતરી આપે પણ અગિયાર કલમ પાળવામાં વચનભંગ કર્યો તેમ પાછળથી વચનભ ગ થાય તે મારો ભેગ નિષ્ફળ જાથ-તે હેતુથી તેઓશ્રીને લખી નાખેલ કે મારે નિર્ણય બંધ રાખેલ છે. હવે આપની પાસે સંયમરક્ષાની આશા રાખવી નકામી
# આ છઠ્ઠ શરીરની પ્રતિકુળતાના કારણે છઠ્ઠને પારણે એકાસણું કરી ૩૦ છઠ્ઠ પૂરા કરેલ છે ૧૮ | વિભાગ ત્રીજો
-
-