________________
મહા તીર્થભૂમિમાં સંવત્સરી પ્રતિક્રમણ કરેલ છે તે શાસનને ટકાવવા સત્યને પડખે રહેવાનો નિર્ણય કરેલ હશે.
શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થમાં ચાતુર્માસ કરવા પધારેલા છે તે શ્રી આચાર્યશ્રી વૃદ્ધાવસ્થામાં સુંદર આરાધના થાય તે માટે નિવૃત્તિ લઈ, કરેલી ભૂલને એકરાર કરી, શાસ્ત્ર મુજબને પ્રાયશ્ચિત લઈ સકળ સંઘને અંતઃકરણપૂર્વક ખમાવી એકાંતે આત્મસાધનામાં લાગી જાય તેવા પ્રયત્ન કરવાં તેમાં દરેકનું કલ્યાણ છે અને તેમાં જ આપનું ચાતુર્માસ સફળ યાદગાર બની રહેશે. એ જ વિનંતી.
લિ. સંઘસેવક દીપચંદ વખતચંદના વંદન
૨૦ | વિભાગ ત્રીજો