________________
તા ૨૨-૧૧-૮૪
નમ્રાતિનમ્ર વિનંતી *
સાચી સાધુતાનો ખપ હોય તે મારી અંતરની વેદના ઘરે ઘરે પહોંચાડશો અને શાસનની અપુર્વ સેવા કરશે.
મારી સ યમરક્ષા કરવા ભુલ હોય તે બતાવશે અને તે માટે મહાન ઉપકાર માનીશ.
સ યમરક્ષા માટે જે કોઈ ઉપાય કરવા લાગે તે બતાવવા નમ્ર વિન તી–
શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ તથા તપોવન સંસ્કારધામના ટ્રસ્ટી ભાઈઓ, મેમ્બર ભાઈઓ અને આરાધક ભાઈઓની પવિત્ર સેવામાં, શ્રી નવસારી, લી. સંઘસેવક દીપચદ વખતચંદના વદન. | વિનંતી પૂર્વક જણાવવાનું કે આપ શાસન માટે જે ભોગ આપી ભાવી પેઢી ઉત્તમ સંસ્કારથી ભાવીત બની જૈન શાસનની અપૂર્વ સેવા કરી, આત્મકલ્યાણ માટે સુ દર આરાધના કરે તે શુભ ભાવનાથી પ્રયત્ન કરે છે તેની ખૂબ ખૂબ અનુમોદના કરું છું. બાળકે ભગવાનના શાસનના રાગી બને, કોઈ વ્યક્તિના રાગી ન બની જાય અને ગુણાનુરાગી બને તે માટે પુરેપુરી કાળજી રાખવા નમ્ર વિનંતી છે. વ્યક્તિરાગી બની ગયા તેના કડવાફળ સંધ ભોગવી રહ્યો છે. શાસનના રાગી બનશું તે જ સાચે ધર્મ પામી શકીશું અને ધર્મમાં પ્રમાણિક રહી શકીશું. • ભગવાનનું શાસન સાધુઓનું ઉત્તમ જીવન અને સુંદર આચારથી જ ટકવાનું છે, ભલે થોડા હેય. એકલી વાતેથી કદી શાસન કર્યું નથી. તેમાં માથાદંભ ન હેય.
શાસનરક્ષા, સંયમરક્ષ, તીર્થરક્ષા માટે અત્યાર સુધી જે પ્રવ થયા છે તે શાસનના રાગ માટે થયા હતા કે અંગત પ્રતિષ્ઠા મેળવવા કર્યા હતા કે વરવૃત્તિથી થયા હતા તેની પ્રમાણિકતા સિદ્ધ કરવાનો અવસર આવેલ છે. -
ખરેખર શાસનના રાગ માટે થાય તે આજે તેના કરતાં વધારે નુકશાન - ભગવાનના માર્ગને નાશ થવામાં છે તે કરનાર શાસનપક્ષના ગચ્છાધિપતિ શ્રી વિજય : રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે દેવગુરુની આજ્ઞા ભાગી સાધુના આચારને નાશ કર્યો અને સાયમને જે રીતે નાશ થઈ રહ્યો છે તેની છાયા શાસન પક્ષમાં ઘણું ઊંડી ‘૩૮ | વિભાગ ત્રીજો