Book Title: Sanyam Raksha Ange Mari Manovyatha
Author(s): Deepchand Vakhatchand Mehta
Publisher: Deepchand Vakhatchand Mehta

View full book text
Previous | Next

Page 193
________________ પડતી હેવાથી શ્રીસંધના કેઈ પણ પ્રશ્નમાં તેમની સાથેના વહેવારે બંધ કરવામાં આવશે તે જ સંઘમાં શાંતિ અને સારી સારાધના થશે, એમ મારું માનવું છે. - આચાર્યશ્રીએ પિતાની બુદ્ધિને ઉપયોગ પણ કરવામાં કેવો કર્યો છે અને સંઘમાં ધર્મના નામે કેટલે અધર્મ કર્યો છે તે તેમના જ વચનથી નક્કી કરાવી આપના પાસેથી ન્યાય મેળવવા માટે મારી મહેનત છે. તેમ જ સાધ્વીજીના તથા બેન-દીકરીઓના જીવનની સામે આંખ ઊંચી ન કરી શકે તેમ જ દીક્ષાઓ આપી તેમના સંયમની ખાત્રી માટેના નિયમોનું પાલનની ખાત્રી ન આપે તે દીક્ષાર્થીના વાલીને તથા સંધને વિનંતીપૂર્વક જાગૃત કરીશ. સત્ય વસ્તુ સમજાવવા પ્રયત્ન કરીશ તે જ મારે મુખ્ય ઉદેશ છે. આપ પૂરેપૂરો સહકાર આપશો તેવી સંઘસેવક તરીકે મારી નમ્ર વિનંતી છે. લી. સંસેવક દીપચંદ વખતચંદના નંદન ૩૬ / વિભાગ ત્રીજો

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218