________________
તા. ૧૧-૪
તમા વ્યક્તિમાગી નથી, પક્ષના રાગી નથી પણ શાસનના રાગી છે માટે
શાસન સુભટા અને વીરસૈનિકા જાગે
અને સયમરક્ષા કરી જીવન સાર્થક કરી
જૈન શાસનમાં સમથ ગણાતા શ્રી ગચ્છાધિપતિ વિજયરામચંદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબે દેવગુરુની આજ્ઞા ભાંગી, સાધુસંયમને નાશ કરી, સાધુના ઉત્તમ આચારાને મારી નાખી, ભગવાનના માના નાશ કરી શાસનપક્ષના મહાન દ્રોહ કરેલ છે.
પાણીમાં આાગ લાગી છે. વાડ ચીભડાં ગળે તેવુ બન્યુ છે. ભગવાનના શાસનને બચાવવું હોય, સુસાધુના દન સુલભ કરવા હોય તેા શ્રી આચાર્ય શ્રીને દેવગુરુની આજ્ઞા સાથે અગિયાર કલમ સખ્ત પાળતા કરવા અગર તેઓશ્રીને છોડી દેવા, તે જ સાચા સંયમરક્ષાને ઉપાય છે.
પુજ્ય મુનિરાજશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબે આપની રગેરગમાં શાસનસેવાના સંસ્કાર ભર્યાં છે અને શાસન ઉપર આક્રમણુ આવ્યા ત્યારે તેને અટકાવા ભગીરથ પ્રયત્નો કર્યા છે. જ્યારે તેના કરતાં ભગવાનની માગ નાશ કરવા, સયમનાશના માર્ગો ખુલ્લા મુકી સાધુતાનું લીલામ કરવા શ્રી ગુચ્છાધિપતિ પ્રયત્ન (દેવગુરુની આજ્ઞા ભાંગીને) કરે છે ત્યારે તેને અટકાવવા મૌન રહેશેા તે પક્ષીય બનવાનું ચલંક લાગશે. મહાસતીની શિયળરક્ષા કરવી હ્રાય અને બહેન-દિકરીઓને ધર્મસ્થાનમાં નિભય રાખવા હાય તા શ્રી ગચ્છાધિપતિને દેવગુરુની આાગાભગ રતાં અટકાવવા જ પડશે, તેમાં જ શાસનની સાચી સેવા છે.
વિ. સથસેવક દ્વીપણ6 વખતયના વન
વિભાગ ત્રીજો / ૩૦