________________
પડી તેથી સાવજના તથા મા-બહેન-દીકરીને જીવન ભયમાં છે. જેથી શાસનની ફજેતી થઈ રહી છે, તે વખતે તેને અટકાવવા પ્રયત્ન કરશું તે જ સાચી પ્રમાણિકતા સિદ્ધ થશે.
આપણે કમનશીબ કે શ્રી આચાર્યશ્રીને અને અટકાવવા કોઈ વડીલેની હાજરી નથી તેમ જ ન્યાય મેળવવા માટે સંધમાં કોઈ વ્યવસ્થા નથી. તેથી, ભગવાનના માર્ગને ટકાવવા ઘણું જ મહેનત કરવી પડશે. ધર્મના નામે કેટલે
અધર્મ કરાવી શકે છે તે સાચી વસ્તુ લેકે અજ્ઞાનતાથી સમજી શકતા નથી, તેથી સંઘને સારી રીતે લૂટી શકે છે.
સાધુ સ સ્થાને પવિત્ર રાખવી હોય તે એક જ ઉપાય છે કે દેવગુરુની આજ્ઞા માનતા કરી નિયમોનું કડક પાલન કરે-કરાવે. પૂ. આ ભવ્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે સાધુઓના આત્મકલ્યાણ માટે આ વિષયકાળમાં સંયમની રક્ષા માટે અગિયાર કલમનું બ ધારણ કરેલ છે, તે પાળવા આપેલ વચનને શ્રી ગચ્છાધિપતીએ ભંગ કરી સાધુતાને મહાન કલંક લગાડેલ છે પૂ. ગુરુદેવની આજ્ઞા પાળવા લીધેલ પ્રતિજ્ઞાને ભગ કરનારને કાઈના ગુરુ બનવાને અધિકારી નથી.
ધર્મના હાર્દને પામેલા કોઈપણ સજજન ગુરુ તરીકે તે મને સ્વીકારે નહીં, તેમાં જ શાસનની પ્રતિષ્ઠા છે.
શ્રી આચાર્યશ્રીને આવા ભયંકર પાપથી પાછા વાળવા અને દેવગુરુની આજ્ઞા પાળતા કરવા તે જ તેમની સાચી ભક્તિ છે.
શ્રી કાલકાચાર્ય ભગવતે એક સાધ્વીજીના રક્ષણ માટે આખા દેશને સળગાવી મુ. આજે અનેક સાધ્વીજીના શિયળ જોખમમાં છે ત્યારે કેઈનું લેહી ઉકળતું નથી, તે આ કળીkળની બલિહારી છે અને શકિતશાળીઓ પણ સત્વહીન બની ગયા છે તેનું પરિણામ છે.
ભગવાનને સાધુઓ સંયમરક્ષક જ હોય, તેને બદલે ભક્ષક પાકે તે સંઘની શું સ્થિતિ થાય તેની કલ્પના કરેઃ ધર્મ કે કે પ્રાણ બિનાનું મડદું થાય? પછી પૈસાથી મડદુ સજીવન ન થાય પણ સંયમરૂપી પ્રાણ પુરવામાં આવે તે જ ધર્મ ટકે.
સંયમી, ત્યાગી આચાર્યો તથા પદવી ધરો તથા સાધુઓ અને આરાધક શ્રાવકે ભલે ચેડા હૈય, તેમનાથી જ શાસન ટકવાનું છે. અને સાધવજીની શિયળરક્ષા તથા મા-બહેન-દિકરીની પવિત્રતાના રક્ષણ માટે પ્રયત્ન નહિ થાય તે ધર્મસ્થાનો કદી પવિત્ર રહી શકવાના નથી. હું આપને એક સંઘ સેવક તરીકે નમ્ર વિનંતી કરું છું કે શાસનપક્ષમાં
વિભાગ ત્રીજો / ૩૯