________________
તા ૧૬-૧૦-૮૪
વાંચે, વિચારે અને શાન બચાવો
શ્રી ગધપતિ કે આચાર્ય કે સાધુ પુણ્યથી મળેલી સામગ્રીને ભગવાનની આના ભાગીને દુરૂપયોગ કરે, તેની નિયમા દુર્ગતિ જ થાય. આ વાત ઘણુ વખત કહેનારાએ જ, દુર્ગતિમાં જવા માટેના માર્ગો ખુલલા કરી, સાધુઓને સ યમભ્રષ્ટ બનાવી, સ ઘની કુસેવા કરે જે પાપ બાંધ્યા છે તે પાપથી બચાવવા-સાધુઓના દુર્ગતિમાં જવાના કારણે બંધ કરી, સાધુ મહાત્માઓને શુદ્ધ જીવન જીવવામાં સહાયક બની અપૂર્વ સેવા કરવી તે જ સાચો ધર્મ પામવાનું લક્ષણ છે; અને સાધુઓને સયમથષ્ટ કરવામાં સહાયક બનવું તે અધમ માણસનું કામ છે, તેમ જ્ઞાની ભગવંતે કહે છે.
શાસનપક્ષના આરાધને નય વિનંતી... વિ વિ. સાથે જણાવવાનું કે–
શાસનપક્ષે સિદ્ધાંત ખાતર લાખ રૂપિયા ખરચ્યા. ધર્મ ખાતર ઘરેઘરમાં આગ સળગી. છતાં તેની પરવા કર્યા વગર આરાધક આત્માઓ સાચો ધર્મ કરવા માટે સકળ સંઘથી જુદા પડયા. આજે તે શાસનપક્ષના ગચ્છાધિપતિ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા. છે તેઓશ્રીએ પ્રવચનમાં સ યમરક્ષા, સાધુઓના સુંદર આચાર પાલન માટે તેમજ દેવગુરૂની આજ્ઞાપાલન માટે શાસ્ત્રીય ઉપદેશ આપેલ છે. તે સાભળનારાઓએ યાદ રાખેલ હેત તે મોટા ભાગના સાધુ-સાધવી મ. સાહેબ સચી સાધુતાને મારી નાખવાની હદ સુધી જઈ સાધુતાને કલંક લગાડી શકત નહિ મહા દુઃખની વાત એ છે કે દેવગુરુની આજ્ઞા માનવા અને સિદ્ધાંતનું રક્ષણ કરવાના પ્રેરણી કરનાર શ્રી છાધિપતિનો જ તેને નાશ કરવામાં મુખ્ય ફળે છે, તેમાં કે ઈ પુરાવાની જરૂર નથી. વિવેકરૂપી ચક્ષુ જેનામાં છે તે નજરે જોઈ શકે કે સાચી સાધુતાનો નાશ કેવો થઇ રહ્યો છે ?
શાસનપક્ષના ગચ્છાધિપતિ કે આચાર્યોની ફરજ જે શાસ્ત્રકાર ભગવતેએ સ્પષ્ટ કહે છે કે દેવગુરુની આજ્ઞ ને, વફાદાર, સંયમરક્ષા કરનાર, શાસન માટે સર્વસવને ભોગ આપનાર અને સાયમી હોય તે જ ગચ્છ કે સમુદાયને સાચો ધર્મ પમાડી શકે અને પિતાની નિશ્રાએ આવેલા સદ્ગતિ કરાવી શકે અને જેનામાં પોતાના આત્મકલ્યાણની ચિંતા ન હોય તેમ જ શાસનનું અને સાધુઓનું હિત
વિભાગ ત્રીજ | ૨૫