________________
તા. ૧-૧૧-૮૪
પૂજ્ય સાધુ-સાધ્વીજી અહારાજો તથા સાચી સાધુતાના પ્રેમી આરાધક ભાઈઓ-બહેનાને નમ્ર વિનંતી
શાસનપક્ષની સ્થાપના શાસ્ત્ર અને સિદ્ધાંતને સાચવવા માટે કરનાર સ્વસ્થ મહાત્માઓએ પેાતે સુદર આરાધના કરી અને સંયમી, જ્ઞાની, ત્યાગી, વૈરાગી આરાધક મહાત્માએ આપી જૈન શાસનનુ ગૌરવ વધારી સદ્ગતીને પામી છત્રનને સાર્થક કરી ગયા તે પૂજ્યેાને અમારી કાટિ કાટિ વંદના.
પૂજ્ય વડીલેાની સુદર છાયા જેમના ઉપર પડી છે તે સાધુસ'સ્થાની સ્થિતિ જોતા મહા દુ:ખી છે. તેમની વેદનાને સાચા ધમના રાગી 'મર્દ હેાય તે બહાર આવે અને સાચી જૈનશાસનનુ ગૌરવ વધારે.
મહાત્માએ અ જની શાંત કરવા જે ક્રાઇ સાધુતાનું રક્ષણ કરી
જ્યારે શાસનપક્ષનું સુકાન આચાર્ય શ્રી વિજયરામચ દ્રસૂરીશ્વરજી મ॰ સાના હાથમાં આવ્યું ત્યારે તેમાશ્રીની વાણીના પ્રભાવે લાગ્યુ કે શાસનપક્ષનુ સદ્ભાગ્ય કે આવા સમર્થ જ્ઞાની ભગવાનના ભાગની રક્ષા કરી, સકલ સ ધની અપૂર્વ સેવા કરી, શ્રી ગચ્છાધિપતિપદનુ ગૌરવ વધારી જીવન સાર્થક કરશે. અને સાચી સાધુતા ઝળકી હશે એવા સંપૂર્ણ વિશ્વાસ રાખી, ભગત્રાન કરતા ગુરુ એક અપેક્ષાએ મહા ઉપકારી છે તેમ માની, લેાકેા તેઓશ્રીને વધારેમાં વધારે કેમ લાભ લે અને શુદ્ધ ધર્મ સમજી આત્મકલ્યાણુ સાથે તે શુભ આશયથી વષેર્યાં સુધી અમારા આત્મકલ્યાણ માટે તેઓશ્રીની જે રીતે સેવા ક્રૂરી છે તે કાર્યની જાણ બહુ ર નથી.
પરંતુ મને જ્યારે ખાત્રી થઈ ગઈ કે આચાર્ય શ્રી પાસે વાણીમાં ધર્મ છે, જીવનમાં નથી; તેને છુપાવવા શાસ્ત્રની વાણીનેા આશરા લીધા છે. ધર્મની વાર્તા લેાામાં વિશ્વાસ પેદા કરવાની એક ચાલબાજી હતી. તેથી જે આધાત થયા છે તે દુઃખ હજી સુધી ભુલી શકતા નથી. એક સમર્થ ગચ્છાધિપતિએ વ્રુદ્ધિ અને શક્તિના દુરૂપયાગ કર્યો તેનુ પરિામ સાચી સવ્રુતા નષ્ટ થવામાં આવ્યુ. ભાવિએ તેઓશ્રીને ઘણા ભુલાવ્યા છે.
ગુરુની ધર્મ કરવા માટે પુરેપુરી સેટી કરીને જ ગુરુની નિશ્રા સ્વીકારાય, પણ મેં વાણીમાં અંત વિશ્વાસ રાખ્યો, તેથી હુ* મત્તુદ્ધિના કારણે ઢળાયા, તેનુ દુઃખ (એટલું) નથી; કારણ કે અભયકુમાર જેવા વ્રુદ્ધિનિધાન ધર્મના નામે વૈશ્યાથી ઠગાયા હતા; પરંતુ મને દુઃખ એનું છે કે ત્યાગી, આરાધક, સાધુતાના પ્રેમી, શાસનના
૨૮ / વિભાગ ત્રીજે