________________
આચાર્યશ્રીને સંયમને ખપ હેત, સાચી સાધુતાને ખપ હેત, સચી સાધુ તાને પ્રેમ હેત અને સાધુના ઉત્કૃષ્ટ આચારોની કિંમત હોત તે દે–ગુરુની આજ્ઞાને વફાદાર રહી પૂ. ગુરુભગવંતની ૧૧ કલમની પ્રતિજ્ઞાને સુંદર રીતે પાળી શ્રી ગચ્છાધિપતિપદનું ગૌરવ વધારી શકત પણ મહારાજાએ વિષય કષ યમાં ધકેલી દઈ અંધ બનાવી દીધા. તેઓશ્રીનું જ્ઞાન અઝાન બની તેઓશ્રીને જ મારનારું થયું. સઘની આવી સમર્થ વ્યક્તિનું અહિત થાય ત્યારે મારે મારી ફરજ બજાવવી ' જોઈએ તેમ માની ચાર વર્ષ પહેલાં પ્રથમ એક પત્ર લખેલ કે આપની દરેક પ્રવૃત્તિ ખુલ્લી થઈ ગઈ છે, તેને ઢાંકવા પ્રયત્ન કરવો તેના કરતાં ભૂતકાળ ભૂલી જઈ સુરેન્દ્રનગરમાં સ્થિરવાસ થઈ, સાત-આઠ સારા આરાધક સાધુઓને સાથે રાખી, પાપને પશ્ચાતાપ કરી, સુંદર આરાધના કરી છેલ્લું જીવન સાર્થક કરે. સંધના હિત ખાતર આપની પ્રતિષ્ઠાને ધક્કો ન લાગે એ ખાતર હું આપની દગી પર્વત સેવા કરીશ. પણ પાપાનુબંધી પુણ્ય જોરદાર કે આજ્ઞાભ ગના પાપો હજી બાધવા બાકી હશે તેથી સત્ય વાત સમજાણું નહીં તેમ જ પડખે રહેનારા સ્વાથ હેવાથી આત્મિકચિંતા કેઈએ કરી નહીં અને સાચી સલાહ આપી નહીં.
આચાર્યશ્રીના પુણ્યના પ્રભાવે મળતી સામગ્રીને ઉપયોગ સાધુતાના નાશ માટે કરનારાને પરલેક કદી યાદ આવે નહીં.
જિનવાણુના ટ્રસ્ટી અને તંત્રી તથા એક વખતના મારા અંગત મિત્રને મેં એક પત્ર લખી જણાવેલ કે, હું પણ ટ્રસ્ટી છું. તેથી ટ્રસ્ટી તરીકેની ફરજ સમજીને જણાવું છું કે “જિનવાણું ના હેવાલે આપણે બી ગચ્છાધિપતિની આ દરની પરિસ્થિતિથી અજાણ હતા ત્યાં સુધી તેમની વાણુથી આ જાઈ જઈ આવ્યા હતા, પણ હવે તેઓશ્રીએ શાસનપક્ષ તથા સકલ સંઘને ઘણું નુકશાન કરેલ છે તેના ખબર પડયા પછી મુ ઘને આ ધારામાં રાખો તે સંધનો મહાન દોહ છે અને ભયંકર પાપ છે માટે સત્ય હકીકત છા૫વા જેટલી શક્તિ ન હોય તે વિકૃત આપી સાધુઓના સુંદર આચારના નાશમાં ભાગીદાર ન થવું જોઈએ. તેના જવાબમાં તેઓશ્રીએ લખેલ કે સઘળા પાપોની જવાબદારી મારી છે તેના જવાબમાં મેં લખેલ કે અત્યારે તમારી શક્તિ આખા હિન્દુસ્તાનનું પાપ ખરીદવા જેવી થઈ ગઈ છે તેથી જિનવાણી ફળી નથી પણ ફૂટી નીકળી ગણાય તેવું તમારા માનસથી નક્કી થાય છે. પાપ ખરીદવામાં રસ પડે તેટલે ધર્મ ખરીદવામાં પડયે હેત તે સંયમરક્ષા સુલભ થાત. ભાવિભાવ,
શ્રી નવ અંગે પૂજનનો નિષેધ કરનારાઓને વિનંતીપૂર્વક જણાવું કે, પૂજન કરવા યોગ્ય દેવ–ગુરુ બે મહાન ઉત્તમ પાત્રો છે. તેથી જ નવ અંગે પૂજા કરવા
| ૩૦ | વિભાગ ત્રીજો