________________
યોગ્ય છે. ભગવČતની નવ અંગે પૂજા કરનારાઓને તેમના `ગની પવિત્રતાના સ્પષ્ટ ખ્યાલ છે (કે) તે અ ંગેથી કમ' ખપાવવા શું શું. યુ" તે પૂજાના દુષાથી સમજાય છે. પૂ॰ ગુરુભગવ તે નુ` પૂજન આચાર્યં ભગવતી સિદ્ધસેન દિવાકર અને કલિકાલ સર્વજ્ઞ પૂ॰ આચાય ભગવતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ ા જેવા સમર્થ મહાપુરુષનું પૂજન રાજ-મહારાજાઓએ ત્યારે કર્યું હતુ કે તેના એક એક અંગ મહા પવિત્ર છે અને શાસનના હિત માટે છે. તેની ખાત્રી થયા પછી કરેલ છે. આજે તેએશ્રીને દાખલે આપી પૂજન કરાવનારા, જેનુ એક પણુ અંગ પવિત્ર નથી તે સાધુતાને નાશ કરનારું છે, શાસનને વિશ્વાસઘાત કરનારું છે. ભયંકર કામવાસનાને કાણુમાં રાખવા માટેની શાસ્ત્રદૃષ્ટિએ દૈવગુરુની પવિત્ર આજ્ઞાને મારી નાખી સ ધનેા દ્રોહ કરનારા નથી સવિગ્ન સાધુ કે નથી સવિગ્ન પાક્ષીક સાધુ. સવિગ્ન પાક્ષીક સાધુમાં કેટલો ઉત્તમતા, ખાનદાની અને પાપભિરૂતા હોય છે કે તેઓ વંદન લેતા નથી, અને જેવા હેાય તેવા દેખવા પ્રયત્ન કરે છે. આજે પવિત્ર પદને ગે! દેનારા પેાતાની ાતને મહાપુરુષ કહેવરાવી વેગે પૂજા કરાવવાની ધૃષ્ટતાએ અસ યમીએને પૂજાવાના માર્ગ ખુલ્લા થયા. જૈન સાધુના, આચાર્યોના અને ગચ્છાધિપતિના ગુણાનુ વર્ણન મને કજોનું વર્ણન શાસ્ત્ર દષ્ટિએ જ્ઞાનીભગવાએ કહેલ છે, તેમાંથી એક પણ લક્ષણ નહી હેાવા છતાં પૂજ્ર કરાવી જૈન શાસનની પ્રતિષ્ઠાને નષ્ટ કરાવી નાખેલ છે. આજે સતીએ સિદાય છે અને નારી પૂજાય છે. તેવું નાટક નજરે દેખાય છે.
મેં મારી શક્તિ મુજબ સયમ રક્ષા માટે આચાર્યશ્રીને તથા આગેવાન ભાઈઓને ખૂબ વિનતીપૂર્વક પત્ર લખ્યા. તેની ઉપેક્ષા થવાથી હવે જાહેરમાં L પ્રાત્ન કરવા પડે તેમાં મારી જવાબદારી નથો. ભગવાનના સાધુવેષ પહેરી સ ધની મા-બહેન-દીકરી કે સાધ્વીજીના ઉપર કુદૃષ્ટિ કરવાની અધમ મનેવૃત્તિને પોષવા સાધુની મર્યાદાને તેડી નાખનારા જગતમાં જૈન સાધુ તરીકે ક્રી શાસનની આબરૂને કલ કીત નહી કરી શકે તે માટે હવે સઘળા ઉપાયેા કરી શાસનનુ ગૌરવ વધારવા પ્રયત્ન કરીશ, તે માટે કાંઈ સહન કરવુ" પડશે તે કરીશ તેમાં આપ સહકાર આપશે તે મહાન ઉપકાર માનીશ. સહકાર આપવા જેટલો શક્તિ ન હૈ.ય તે સચમરક્ષાના કાર્ય માં વિઘ્નભુત કદી થશે! નહીં, તેવી ખાસ વિનંતી છે.
.
પૂ॰ કાલકાચાર્ય ભગવ તે એક સાધ્વીજીના રક્ષણ માટે આખા દેશને સળગાવી મુયેા હતા. તેના વ’શમાં પાકેલા સ યમરક્ષકને બદલે. લક્ષ અને ત્યારે ગુચ્છ કે સમુદાયની કેવી ભય કર સ્થિતિ થાય તેની કલ્પના કરશેા. તેમાંથી બચાવવા સીમના રાગી, આરાધક પૂ॰ આચાર્ય ભગવંતા તથા પૂર્વ સાધુ-સાધ્વીજી ૨૦ સાહેબે
વિભાગ ત્રીજો/ ૩૧