________________
,
1
+
+
+
ન
,
છે માટે આપની સાથેની પ્રવૃત્તિ તદ્દન બંધ કરું છું. હવે જયાં જ્યાં શાસનને બચાવવાની શક્તિ પડી હશે ત્યાં પ્રયાસ કરી સત્ય હકીકતથી સંઘને જાગૃત કરીશ. તેમાં મારા માટે ભયસ્થાને ઘણું છે. વરતુથી અજ્ઞાન લેકે, વ્યકિતરાગથી અધ બને, પૈસાના કાર્યથી ધર્મ માનનારા, ચારિત્ર્યની કિંમત નહિ આંકનારા તરફથી તિરસ્કાર, ગાળો પુષ્કળ સાંભળવા મળશે તે હું સારી રીતે સમજુ છુ પણ સંયમ રક્ષા માટે તેને ગૌણ માનું .
આપ બધે ભૂતકાળ ભૂલી જઈ શાસનપક્ષના કલ્યાણ ખાતર, સાધુ મહાત્માઓના શુદ્ધ સયમ ખાતર, સંઘના હિત ખાતર મારા કાર્યમાં સહાયક થશે તે આપને સહન ઉપકાર માનીશ
જે સંધના નાયક મહાસની હેય તે સંધનું ભાવી ઘણું ઊજળુ હોય છે
જેને આગેવાન અધ હોય તેનું કટક કુવામાં પડે છે તે કહેવત ઉપર વિચારવા વિન તી છે ,
શાસન પક્ષમાં જેઓનું આજ્ઞારૂપી અને સંયમરૂપી મૂળ સડી ગયું હોય તેમાંથી ચારિરૂપી સુવાસ કદી પ્રાપ્ત થાય નહિ અને તેમાંથી સારુ ફળ કદાપિ પ્રાપ્ત થાય નહિ. તેઓશ્રીને ભરેસે સાધ્વીજીએ ને તથા બહેન-દીકરીઓને ધર્મના બહાના નીચે મેકલવા તે સયમના ઘાત માટે જ થવાનું.
ફરી ફરીને એક જ વિનંતી કરું છું કે કૃપા કરી પુણ્યથી મળેલી લક્ષ્મીને ઉપયે ગ શુદ્ધ સંયમની વૃદ્ધિમાં કરશો. આપનાથા કદાચ સંયમરક્ષા ન થઈ શકે પણ સંયમના તથા સાધુના આચારનાશમાં સહાયક થઈ સંધનું અહિત ન કરો તેવી આશા રાખુ તે વધારે પડતી નથી.
શ્રી આચાર્યશ્રીને આજ્ઞાભંગ કરવાનો, અધર્મને ધર્મ કહેવાને અને ઊચા સ્થાને બેસીને અન્યાય કરવાને કર્મસત્તા પાસેથી પરવાને મળે છે તે હું મહાન ગુનેગાર ગણુઉં ને આપ જે શિક્ષા કરશે તે આનંદપૂર્વક બે ગવીશ. પરંતુ તેઓશ્રીને પરવાને ન મળ્યો હોય તે ભગવાનની આજ્ઞાને જીવંત રાખવા પ્રયત્ન કરે તેમાં જ દરેકનું કલ્યાણ છે.
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ કરી સર્વ જીવો પ્રત્યે જાણતાં-અજાણતાં જે દે લ ગયા હોય તેને અતઃકરણ પૂર્વક ખમાવેલ છે વિશેપ શાસનના કાર્ય કરવા માટે અત્યાર સુધીમાં સત્ય વાત કરતાં જાણતાં અજાણતાં જે કંઈને મનદુઃખ થયું હોય તેઓને અતઃકરણ પૂર્વક ખમવું . સકળ સ મને ક્ષમા આપશોજી આપે
* વિભાગ ત્રીજે | ૧૯