________________
સાધુ દુરૂપયેાગ કરે તેા મરીને ભરૂચના પાડા થાય.
સાષુ વિના કારણે આધાકમી હાર વાપરે તે નિષ્ઠા જેવા છે. અસયમી હોય છતાં મહાસ યમી કહેવડાવે તે સધના મહાન લૂટારી છે.
શાસનરક્ષા તથા સયંમરક્ષા કરવી તેમાં જ મનુષ્યભવની સાચી સાર્થકતા છે. તેમાં સત્ય વાતા કરવી પડે તેને નિા નથી કીધી પણ શાસનસેવા કહી છે.
ભગવાનના સિદ્ધાંતા મૂકી દેવા પડે તેના કરતાં ઝેર ખાઈને મરી જવુ વધારે
સારુ.
રસગારવ, ઋદ્ધિગારવ, સાતાગારવમાં રહી સાધુના આચારને નાશ કરે તેને સાધુતને ખપ નથી.
સાધુ પુણ્યને ભાગવટા કરે તે પાપ જ ધાય; અને શ્રાવક્રા તે પુણ્ય ભેગવે, તેના વખ ણુ કરે તે સાધુતાના શત્રુ છે.
મારાપણામાં સાધુપણું ના દેખાય તે મને છેડી દેવા. તેમાં જ ધર્મની સાચી સમજણુ આવી ગણાય. (આવું ખોન્નું ઘણું કહેલ છે. )
ઉપરની વાતા શ્રી અાચાય શ્રીના મુખે ઘણી વખત સાંભળી છે. તેમના ૪ યુને અને જીવનને ઉપરની વાત સાથે કાઈ મેળ ખાય તેમ છે? તે વાતા ખીનને ઉતારી પાડવા કરી હતી કે અમલ કરવા કરી હતી તે વિચારવા ખાસ વિનતી છે.
શાસનપક્ષની શાસ્ત્ર—સિદ્ધાંત અને 'સાધુઓનું સુંદર સયમ સચવાય તે માટે જ, દરેક નિયમા પાળવા માટે જ, સ્થાપના થઈ હતી. તેની રક્ષા કરવા માટે શ્રી ગચ્છ ધિપતિ અધાયેલા છે, પણુ, બેડી બામણીનું ખેતર હેાય તેમ છડેચેક મહુત્રતા ભાંગે અને, અનેક આત્માને વિશ્વાસભંગ કરી, મહાવ્રતા ભાંગવાને માર્ગ ખુલ્લા કરી આપે તેને ધર્મ કહેવા હોય તેા શાસનપક્ષનું નામ બદલી નાખવુ જોઈએ, જેથી જેતે સાચે ધ કરવા હાય તે ઢગાય નહિ. ચારિત્ર્યસ પન્ન આધક આત્માએ શાસન ખાતર નામ ખુદલવા ન દે તેા શ્રી આચાય શ્રીએ જુદ આજ્ઞાભ જકના પક્ષ સ્થાપવા જોઈએ, જેથી તેમશ્રીને ક્રાઈ કહી શકે નહિ. શાસનપક્ષમાં રહેવું હશે તેા પૂ. સાધુ-સાધ્વીજી તથા મેન-દીકરીની સયમરક્ષાની ખતરી માટે, દેવગુરુની આજ્ઞાપાલન માટે, નિયમનુ પાલન કરવુ. જ પડશે.
દરેકને કયેા ધમ કરવા, કાની પાસે કેવા ધમ કરવા તેમાં સૌ
સ્વતંત્ર છે. વિભાગ ત્રીએ / ૧૯
*