________________
તેઓશ્રીને પાપના ડર નથી, પલાકના ભય નથી, પાપાનુમ`ધી પુન્યની મુડી છે, પૈસાથી જ ધમ થાય તેવા શ્રીમંત અને શ્રદ્ધાળુ-ભદ્રિકનને 2 છે અને અનેક અપ્રમાણિક સાધુ–સાધ્વીજી પ્રચારક છે—તેએના બળ ઉપર સદ્ગુદ્ધિ મંદ પડતી જાય છે. છતાં દરેકની નૈતિક ફરજ છે કે તેએશ્રીના આત્મકલ્યાણ માટે અને સધનુ હિત થાય તે માટે પ્રયત્ન કરવા જોઈએ.
શાસનપક્ષના મોટાભાગના સાધુઓને ધર્મ કરવા નથી, પણ ખીજા પાસે ધર્મો કરાવવા છે. તેથી સુધ ા નાશ કરી કાળાબજારના ધર્મ ફુગાવાની માફ્ક જોર કરે છે અને અશાંતિ વધારતા જાય છે.
આપ પુન્યશાળીએ એકાંતે ધમની આરાધના કરવા અને ત્યાગીઓની સુંદર આરાધના થાય તેમાં સહાયક થવા શ્રી સિદ્ધગિરિજીની પવિત્ર છાયામાં પધાર્યા છે. એટલે ધમ શક્ત મુજખ થશે, પણ અધમને ધર્મ માની પૈસા ખેંચી પાપ ખરી દવાના ધંધે આપ કદી નહી કગ તેની મને પૂરેપૂરી ખાત્રી છે. કાણુ કે આપ હાર્દને સમજેલ છે.
ભગવાનની આજ્ઞા ન માને તે સાધુ નથી, તેમ કહેનારા જ આજ્ઞાની વિદ્ધ કાર્યો કરે ત્યારે લાગે છે કે તિળકાળને ચેપ. શ્રી ગચ્છાધિપતિને લાગ્યા છે. તેથી સાધુની પવિત્રતાને ઘણું નુકશાન થયું છે.
હજી સાચી સાધુતાના દર્શન કરવા હોય તે—દેવગુરુની આજ્ઞાનું પાલન, નવ વાડાનું પાલન, અસ યમીએને વદન ધ, આધેા-મુહપત્તી જે મહાવ્રત પાળવા અને અહિંસક જીવન જીવવા માટેની પ્રતિજ્ઞા લીધી છે તેનું પ્રતિક છે તેના વિધિ મુજબ ઉપયોગ થાય, પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ॰ સાહેબે સ યમરક્ષા માટે કરેલ ૧૧ ક્લમ-તે પાળવાનુ આપેલ વયન, તેના ભ ગ થયે તેથી • ઘણું જ નુકશાન થયું છે, તેમાંથી બચવા હવે-તેના સખ્ત રીતે અમલ.
સયમરક્ષા માટે આ શાસ્ત્રીય ઉપાય છે. તે મુજબ અમલ થશે તો આપ ચાતુર્માસ યાદગાર બની રહેશે. પણ જો ઉપરના નિયમાનુ` કડક પાલન નહી થાય તા અને ધર્મોના બહાના નીચે છુટછાટ લેશે તેા ધર્મના સ્થાનેા અધના ખની જશે, તેમાં શ કા રાખવાનુ કાઈ કારણ નથી,
શાસનપક્ષમાં મને સમજેલા શાસનરાગી છે. તેઓ વ્યક્તિરાગી કે પક્ષના રાગી ખતે નહીં, સત્યના જ પક્ષપાતી હોય.
જ્યારે શ્રી આચાથી ગમે તેવા પાચ કરે તો પણ પાપ લાગે જ નહીં” તેવુ' કહેનારા મુર્ખાએ નથી, તેથી ભાવિ ઉજળું દેખાય એ જ આ કળિયુગñ પ્રભાવ છે અને ધર્મના ભાગે અસત્યનું રક્ષણ અને સત્યના પ્રતિકાર કરનારા સફળ થતા જાય છે એ નજરે જોઈ શકાય છે
લીસ ઘસેવક દીપણંદ વખતથ્યોના વંદન.
૪ / વિભાગ ત્રીજે