________________
તા. ૩૧-૮-૮૪
વ્યકિત કરતાં શાસન મહાન છે
રાગી વ્યક્તિ પ્રમાણિક રહી સત્યનો પક્ષપાતી બને જ નહિ, તે શાસન અને સંઘનું હિત કરી શકે જ નહિ.
શાસનપ્રેમી ધમભાઓ! વિચાર અને સંયમની રક્ષા કરે. શ્રી ગચ્છાધિપતિને દેવગુરુની આજ્ઞા પાળતા કરવા તે જ તેઓશ્રીની સાચી ભક્તિ છે. | ભૂલોને ભૂલ તરીકે સ્વીકારી અને કરી ભૂલ ન કરવા નિર્ણય ભગવાનના શાસનના સાધુ, આચાર્ય કે છાધિપતિ જ કરી શકે. ભૂલો કરવી તેને છુપાવવી અને બીજા ઉપર ઓઢાડવાની કળા જે રાજદ્વારી નેતા જેવા બની જાય તેમાં આવે છે. તેઓ વષ બદલી જુદા જુદા અભિનય કરી સંસારનું નાટક સા૨ ભજવી શકે છે. ભગવાનનો સાચા સાધુ આવુ કહી કરે જ નહિ .
શ્રી ગચ્છાધિપતિએ કહેલ કે શાસ્ત્ર-સિદ્ધાંતને મૂકવે તેના કરતાં ઝર ખાઈને મરી જવું વધારે સારું. તેઓશ્રીના વચન ઉપર વિશ્વાસ રાખી શાસન ખાતર લેગ આપનારાઓને કહપનામાં પણ ન આવે કે શ્રી આચાર્યશ્રી પોતે જ સાચી સાધુતાને નાશ કરવા ગુરૂની આજ્ઞા ભાંગી સાધુના સુઆયાન નાશ કરી અસંચમને પાવશે. તેઓશ્રીના દેખાડવાના અને ચાવવાના વત
જુદા હતા, તે ખબર પડવાથી લાગ્યું કે પાણીમાંથી અગ્નિ પ્રગટયો છે અને વડે જ ચીભડા ગળવા માંડયા છે.
દેવ-ગુરુની આજ્ઞાભંગ એટલે મહાવ્રતાનો ભંગ : ભ એટલે શુદ્ધ સાધુના આપ્યારનો નાશ; શુદ્ધ સાધુના આચારને નાશ એટલે સાચી સાધનાને નાશક અને સાચી સાધુતાને નાશ એટલે જૈન શાસનને નાશ. જન ધમને નાશ. તેને અટકાવવા જેને જેને જે શક્તિ મળી હોય તેને ઉપયોગ કર જોઈએ, તેમાં સકળ સંધનું કલ્યાણ છે. આ વાત ઘેર-ઘેર પહેાંચતી કરવી તે શુદ્ધ ધર્મના રાગીઓની નૈતિક ફરજ છે. -
શાસનને બચવવા, સાધુઓના સંયમની રક્ષા કરવા, સાધ્વીજીના શિયળની રક્ષા કરવા, મા-બેન-દીકરીને ધર્મસ્થાનમાં નિર્ભય રાખવા અને ધર્મસ્થાનને પવિત્ર રાખવા માટે સાચે શાસ્ત્રીય ઉપાય દેવ-ગુરુની આજ્ઞાપાલન સાથે નિયમ કડક પાલન
ધ કે સંયમરક્ષા કરવામાં મારામાં કઈ ભૂલ દેખાય તે બતાવવા કૃપા કરશે, આ૫ને મહાન ઉપકાર માનીશ.
વિભાગ ત્રીજે | ૯