________________
૯. શરીરની શેભાવિભુષણ ન કરે.
સંયમરક્ષા માટે આ ભયંકર કાળને નજર સમક્ષ રાખી સાધુના આત્મિક કલ્યાણ માટે કામવાસના એટલી ભયંકર છે કે તેને નાથવા માટે, તેના કારણોથી દૂર રહેવા માટે, પરમ પૂ. આ ભ૦ વિજય પ્રેમસુરીશ્વરજી મ. સાહેબે અગિયાર કલમનું બંધારણ કરેલ છે. તેને સખત રીતે પાળવા-પળાવવાનું વચન આપેલ છે.
(૧) સામાન્ય સંજોગોમાં સાધ્વીજી અથવા શ્રાવિકોએ વ્યાખ્યાનના સમર્થ સિવાય સાધુની વસ્તીમાં આવવું નહિ. એ માટે વ્યાખ્યાન આદિ પ્રસંગે નિષેધ કરવો અને શક્ય પ્રબંધ કરાવ. અસાધારણ સગોમાં દા. ત. બહારગામથી કઈ આવ્યા હે અથવા આપણે નવા ગામમાં ગયા હોઈએ અને ત્યાં કોઈ આવે તે એકાદ દિવસ વંદન પુરતા આવી જાય તે રોકવા નહિ. જગની ક્રિયાઓમાં પણ સાધ્વીજીએ બનતા સુધી શ્રાવિકાને સાથે લઈને આવવું. તેમજ શ્રાવિકા ઉપધાનની ક્રિયા પ્રસંગે પુરુષને સાથે લઈને આવવું. સાધુના અકસમાત બિમારી જેવા પ્રસંગમાં નિષેધ કરે નહિ.
(૨) સાદગીજી પાસે સાધુઓએ કંઈ પણ કામ કરાવવું નહીં. સાધુઓએ - પિતાના કામો દા. ત. પાત્રા રંગવા, સાંધવા વગેરે શીખી લેવા. જ્યાં સુધી ન , શીખાય ત્યાં સુધી આઘા-ઠવણુ જેવા અશકય કામો મુખ્ય સ્પર્ધકપતિએ સ્થાનિક પ્રૌઢ શ્રાવિકા દ્વારા સાધ્વીઓ પાસે કરાવી લેવા, પશુ સાધુઓએ સાધવીના સંપર્કમાં આવવું નહિ.
(૩) સાધ્વીને કંઈ કામ હોય તે સાદવી સાધુને ન કહે પરંતુ પરંપરાએ પ્રૌઢ શ્રાવિકા અને શ્રાવક દ્વારા મુખ્ય સાધુને કહેવરાવે. એ પદ્ધતિ જાળવવી. કોઈ તાત્કાલિક અકસ્માત આદિ કાર્ય આવી પડ્યું હોય તે પૂછી લેવાય.
() સાધુઓએ જોઈતી વસ્તુ માટે ટુકડીને વડીલને કહેવું. વડીલ તેની સગવડ કરી આપે
(૫) સામાન્ય સંજોગોમાં ૧૫ દિવસ પહેલાં કાપ કાઢવો નહિ, સિવાય લૂણ, + લી, બેનિયાં જેવાં કપડાં. ' (૧) રેશમી કામળી, દશી, મુહપતી વગેરે વાપરવી નહિ. + () દેશના વ્યવહાર પ્રધાન આપવી અને વ્યવહારમાં પ્રાણ પૂરવા માટે ભાવ સમજાવવો.
(૮) એક સ્પધપતિની ટુકડીને સાધુ બીજા સ્પર્ધકપતિની ટુકડીમાં ગચ્છાધિ પતિ તથા જેની નિશ્રામાં હોય તેની આજ્ઞા સિવાય રહી શકે નહિ. ૧૨ / વિભાગ ત્રીજો