________________
શાસ્ત્રકાર ભગવંતે કહે છે કે રસગારવ હિંગારવ અને સાતાગારવ ભોગવી સાધુઓના આચારને નાશ કરનારની સદ્ગતિ થતી નથી.
પુણ્યશાળીઓ ! ધર્મના મહાન સ્થંભ ગણાતા આરાધક ભાઈઓ ! વિચારે, વિવેકરૂપી ચક્ષુ બોલી સાચો ધર્મ કયાં છે તે તપાશે.
શ્રી ધર્મશાળાના ટ્રસ્ટીભાઈઓ તથા ચાતુર્માસ કરવા પધારેલ ભાઈઓને નમ્ર વિન તી... -
વાંચે અને વિચારે ચારિત્રસંપન્ન મહાત્માઓ સિવાય કોઈ કાળે જેને શાસન કર્યું નથી અને ટકવાનું નથી. તેથી દેવગુરૂની આજ્ઞા માનનારા ચારિત્રસંપન મહાપુરુષો તથા આરાધક ભાઈઓએ જાગૃત બનવું જ પડશે, નહિતર સંઘ લૂંટાઈ જશે.
જૈન શાસનની સાચી પ્રભાવના સાધુઓના સુંદર પવિત્ર ચારિત્ર્યના પ્રભાવથી જ થાય છે. પૈસાના જોરથી સાધુતાને મારી નાખનારાથી શાસનપ્રભાવના થતી નથી, પણ આજ્ઞાભંજની પ્રભાવના થાય છે. તેથી સંઘનું અહિત થાય છે.
દીક્ષા લીધા પછી પૂ. સાધુ, હેય આચાર્ય હેય કે ગચ્છાધિપતિ હય, જે દિનપ્રતિદિન જ્ઞાની , બની ગ્યતા પ્રમાણે પદવીઓ ધારણ કરે છે તેઓ જ શ્રીસંઘને મહાન આશીર્વાદરૂપ બને છે; અને જેઓ દીક્ષા લીધા પછી જ્ઞાની માટી જઈ વિદ્વાન બની પદવીઓ લે છે તે મહા શાયરૂપ બને છે, તેમ જ્ઞાની ભગવતે કહે છે. વિદ્વાને ધર્મની વાત કરી ધંધો સારો ચલાવી શકે છે, લેકેને આકષી શકે છે; તેના બદલામાં પાંચેય ઈન્દ્રીયોના વિષયોને ભગવટો કરવામાં જ જીવનની સિદ્ધિ માને છે. અનિત્ય ભાવનાની વાત કરનારા પતે નિત્ય રહેવાના હોય તેવી રીતે જીવન જીવે છે; અને જ્યારે મહા વિધાન બને છે ત્યારે પ્રતિષ્ઠા વધારવાની લાલસાએ કાવાદાવા, ખટપટ આદિ કાર્યો કરી માયા–દંભને આશરે લઈ બાહ્ય પ્રવૃતિમાં જ રત રહે છે, અને આલેકના સુખમાં જે કંઈ વિનરૂપ બને તેને નામશેષ કરવા શક્તિને ઉપયોગ કરવો તે જ તેઓશ્રીનું મુખ્ય કાર્ય હાથ છે. પૂર્વધારે જ્ઞાનીમાંથી વિદ્વાન બન્યા એટલે નિગોદમાં જ્યાં નારકી કરતાં અનંતી વેદના છે ત્યાં ચાલ્યા ગયા, તે સમજવા છતાં તેઓ આલોકના સુખમાં લલચાણ તેનું પરિણામ છે, તે શાસ્ત્રની વાત ભૂલી જાય છે. જ્યારે જ્ઞાની ભગવતે અનંત કાળને નજર સમક્ષ રાખી તેમાંથી છૂટવા અને મુક્તિએ જવા તેઓને બધું અનિત્ય લાગે છે. અને તેથી પાંચેય ઈન્દ્રીયોના વિષય ઝેર જેવા લાગે છે. શરીર પણ મારું નથી, તે બળવાનું લાકડું છે તેને પોલીશ કરવાનું હોય નહિ તેમ માની અંતર્મુખ બની પ્રાણુત મહાવ્રતને પાળવા ઉદ્યમશીલ બને છે અને પરમાત્મા બનવા સતત ૧૦ | વિભાગ ત્રીજો