________________
શાસ્ત્રને વફાદાર રહી, દેવગુરુની આજ્ઞા માનનારા જ સુસાધુ છે અને તેઓ જ આ રસ્થાનમાં રહી શકે તેવી બંધારણમાં જોગવાઈ છે, છતાં તેને ભંગ કરી અસંયમીઓ, અજ્ઞાભંજકો આ સંરથામાં આવે છે તે તેને અટકાવવાની આપને ધાર્મિક દષ્ટિએ નૈતિક ફરજ છે. તેમ જ દેવગુરુની આજ્ઞા માનનારા ચારિત્ર સંપને આરાધક સાધુ-સાધ્વીજીને પધારવા વિનંતી કરવી જોઈએ. આશા છે કે આપ બંધારણને જ વફાદાર રહી સંસ્થાનું ગૌરવ વધારશે. એ જ વિનંતી.
લિ. સંઘવક દીપચંદ વખતચંદના વંદન.
વિભાગ ત્રીજે | ૬