SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રને વફાદાર રહી, દેવગુરુની આજ્ઞા માનનારા જ સુસાધુ છે અને તેઓ જ આ રસ્થાનમાં રહી શકે તેવી બંધારણમાં જોગવાઈ છે, છતાં તેને ભંગ કરી અસંયમીઓ, અજ્ઞાભંજકો આ સંરથામાં આવે છે તે તેને અટકાવવાની આપને ધાર્મિક દષ્ટિએ નૈતિક ફરજ છે. તેમ જ દેવગુરુની આજ્ઞા માનનારા ચારિત્ર સંપને આરાધક સાધુ-સાધ્વીજીને પધારવા વિનંતી કરવી જોઈએ. આશા છે કે આપ બંધારણને જ વફાદાર રહી સંસ્થાનું ગૌરવ વધારશે. એ જ વિનંતી. લિ. સંઘવક દીપચંદ વખતચંદના વંદન. વિભાગ ત્રીજે | ૬
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy