________________
તા. ૧-૭-૯૪
સત્યનુ રક્ષણ અને અસત્યના પ્રતિકાર જીવનના ભાગે પૂર્વના મહાપુરુષોએ કરેલ છે જ્યારે આ કળિયુગમાં ધર્મના ભાગે અસત્યનું રક્ષક અને સત્યને પ્રતિકાર કરનારા સફળ થતા જાય છે
શ્રી જૈન ધમ શાળાના ટ્રસ્ટી ભાઈ તથા ચાતુર્માસ કરવા પધારેલ શ્રી આરાધક ભાઈની પવિત્ર સેવામાં, શ્રી પાલીતાણા.
આપ પુન્યશાળાઓ આત્મિક કલ્યાણની ભાવનાથી શ્રી આચાય શ્રી વિજયરામ ચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહની નિશ્રામાં ચાતુર્માસ કરવા પધારેલા છે. આપશ્રીને વિનંતી કરવાની કે, આપણી સુંદર આરાધના થાય, સિદ્ધાંતની રક્ષા થાય, દેવગુરુની આજ્ઞાનું પાલન થાય, સાધુ-મહાત્માઓનુ` ઉત્તમ ચારિત્રપાલન થાય અને શ્રાવ સારા આરાધકો અને તથા શાસનરક્ષક અને તે શુભ આશયથી સકલ, સંધથી જુદા થયા અને શાસનપક્ષની જે સ્થાપના થઈ તેના આજે ગચ્છાધિપતિ શ્રી વિજયરામચ દ્ર સુરીશ્વરજી મ સા॰ છે તેથી, તેઓશ્રીને ચાર-ચાર વરસથી સયમરક્ષા માટે પા લખી ખૂબ વિનતી કરી કે આપે આપના જ હાથે શાસનપક્ષની સુદર ભાવનાને નષ્ટ કરી છે તેથી મેાટા ભાગે શાસનપક્ષ ખારાલજ છનતા જાય છે. પત્રમાં તેના વિગતવાર કારણા જણાવ્યા છે. તેઓશ્રીના જીવનમાં શાસનના સાચા રાગ હાત તા અને સથમની સાચી ખુમારી હેત ! સમરક્ષાના ઉપાયેા કર્યા હત. પણ વાણીમાં ધમ હતા, અમલમાં ધર્મ નહાતો, તે પ્રત્યક્ષ નજરે દેખાય છે
તેઓ અત્યારે જે સ્થાને ખિરાજે છે ત્યાંથી ગમે તેટલે અન્યાય કરે તેને અટ કાવવા માટે કે ન્યાય મેળવવા માટે શ્રીસ ધમાં કોઈ વ્યવસ્થા નથી તેમ જ સ થે કોઈ વડીલ નથી. તેથી નિરંકુશ ખની, પાપના ડર મુકી જે અપરાધેા કર્યા છે તે જગત કદી ભૂલી ચકશે નહીં”.
છતાં તેઓશ્રીની અપકતિ ન થાય તે માટે ભૂતકાળ ભૂલી' જઈને ખૂ" વિનતી કરી કે— વૃદ્ધાવસ્થા છે. ૨૫ વર્ષની ટૂંકી જિંદગી છે. જતાં જતાં શાસનપક્ષમાં, સમુદાયમાં અને આપનામાં ભગવાનની આજ્ઞાનું પાલન કરી-કરાવી સાચી સાધુત ના દર્શન કરાવી શ્રીસ ધનું રણુ અદા કરી તેમાં જ આપની સાચી સિદ્ધિ છે. પરંતુ