________________
A
A
ઇસુ થય .
A
છાધિપતિ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે આપણે ધર્મસંબંધ છે છે તે કદી ભૂલશે નહિ,
તેઓશ્રીએ ઊંચા સ્થાને બેસીને સંયમ- A રક્ષાની ફરજ અજાવી તેથી પૂજ્ય સાધુસાથીજી મહારાજ સાહેબનું આત્મિક અહિત ઘણું થયું છે. તેને બચાવ કહી કરતાં, સંયમરક્ષા માટે ૧૧ કલમેનું પાલન છે કરાવવા પ્રયત્ન કરશે તો જ તેઓશ્રી છે સાથે ધર્મસંબધ સાર્થક થશે.
પ્રતિક્રમણ
-
-
-
-
-
- -
શ્રી આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ શુદ્ધ ધર્મ કજવા શાસ્ત્ર મુજબની તિથિ કરાવવા આગ્રહ રાખ્યો તેના કરતા શાસ્ત્ર મુજબનું પ્રતિક્રમણ કરવા કરાવવાનો આગ્રહ રાખ્યા હોત તો અસયમને નાશ થાત અને મૈત્રી, પ્રમેહ, કરુણા અને માયથ ભાવનાના પ્રભાવ શ્રી ચતુર્વિધ સંઘમાં પરમ શાંતિ અને ? સુંદર આરાધના થાત અને ધર્મની ખુમારી વધી જાત,
-
-
-
-
-
- -