________________
-શ્વ કwઅબેનાનજીના
શ્રી ગચ્છાધિપતિના જીવનના
મહત્વના બે કાર્યો ?
પન vvvvvvvvvvvvvv vvv - - - - - - - - - - - - - - - -
૧. શાસનરક્ષા, સંયમરક્ષા, તીરક્ષા, શાસ્ત્ર-સિદ્ધાંતરક્ષા અને દેવ-ગુરુની આજ્ઞાપાલનના નામે, બીજાઓ જે કાંઈ કાર્યો કરે. તેનો વિરોધ કરવા-કરાવવો અને સંઘમાં અરાજકતા ઊભી કરી કલેશ-કંકાસ કરાવો. અને તેમાં તેઓશ્રીને તેમના પાપાનુબંધી પુન્યના હિસાબે ને વાણી તથા વિદ્વત્તાના પ્રભાવે સફળતા મળતી ગઈ. ૨. શાસનરક્ષા, સંયમરક્ષા, તીર્થરક્ષા, શસ્ત્ર-સિદ્ધાંતરક્ષા તથા દેવગુરુની આજ્ઞાનું પાલન ને સાધુનો આચાર આદિ દરેકને નાશ કરવા છતાં લોકોને સમજાવવાની શક્તિથી વ્યક્તિ રાગીઓ પકવી તેઓને પ્રમાણિકતા અને સત્યના પક્ષપાતીમાં સત્વહીન બનાવી દીધા. તેથી આજ્ઞાભંગના ગમે તે કાર્યો કરે તેને ધર્મ કહેતા કરી દીધા. તેમાં પણું તેમને મોટી સિલિ. મળતી ગઈ.
આ બંને કાર્યોમાં સફળતા અને સિદ્ધિ જરૂર મળી, પણ કર્મસત્તા પાસે જબરજસ્ત હાર થઈ ગઈ છે. સત્યના પક્ષપાતી, પ્રામાણિક અને ધર્મના હદને પામેલા જ આ સમજી શકે.
લિ ઘસેવક દીપચંદ વખત