________________
સત્ય હકીકતને મારી નાખવામાં ભક્તિ છે કે... જવાબદારી ની ગણાય તે આપ નકકી કરશે. અને જે તે જવાબદારી અદા ન કરે અને સંઘને વિશ્વાસઘાત કરે એ સંઘ મહાન શત્રુ છે તે આપ શાસ્ત્રદષ્ટિએ સમજી શકે તેમ છો. છતાં આપના જેવા આરાધક મહાત્માઓ સત્યની પડખે નથી રહેતા તે શું કર્મસત્તા માફ કરશે ? આપની હાજરીમાં જ અસંમીઓનું શાસન થઈ જાય તેવું જેવું ન હોય તે વિચારવા વિનંતી છે.
કેઈની ચઢામણીથી કે કોઈની પ્રેરણાથી પત્રિકા લખી નથી, તેવો ખુલાસે કરવો પડે તેનું કારણ અત્યાર સુધી ભયંકર પાપ કરનારને અટકાવવા માટે શાસનના હિતમાં કેઈ પ્રયને કર્યા નહિ; અને હવે સત્ય વસ્તુને મારી નાખી ' સંધમાં વાતાવરણ કલુષિત કરવાનું મન થયું. આ માટે જ ખુલાસે કરવો પડશે હેય તેમ સેવકનું માનવું છે.
અવિનય, આશાતના થઈ હોય તે ક્ષમા માંગું છું. પાછો પત્ર કામસેવા સેવક ફરમાવશે. ધર્મ આરાધનામાં યાદ કરશોજી.
લી, સેવક દીપક વખતચંદના ૧૦૦૮ વાર વદના શ્વીકારશોજી.
૩૦ | વિભાગ બીજા