________________
તેને ઢાખી ઢવાથી બધું સારુ થઈ જતું નથી
વાજખી છે કે કેમ તે વિચારવા વિનંતી છે. જૈન શાસન મહા પ્રમાણિક છે. તે સત્ય હકીકતને કદી વિકૃત મનાવી સારા દેખાડવાના પ્રયત્ન કરે જ નહિ. તે જ ભગવાનના શાસનની ઉત્તમતા છે.
પૂ॰ ૫. શ્રી ચ ંદ્રશેખરવિજયજી મ॰ સાહેબે જે પરિસ્થિતિનુ વર્ણન કરેલ છે તે ભાખતમાં તેમની સાથે પત્રવહેવાર કરી તેના શુભ ભાવાને સમજવા પ્રયત્ન કર્યો હોત તેા આપનુ કાર્ય ઉત્તમ ગણુાત અને આપને સધમાં ઉશ્કેરવાનું મન થાત નહિ ધર્મના ન્હાના નીચે હવે તેાફાન કરાવવાના જમાના પુરા થઈ ગયા છે. હવે આરાધક્રેા ધર્મની વાતાથી નિહ પણ ઉચ્ચ જીવનથી ધમ થાય તેમ સમજતા થતા જાય છે, તેવું સેવકનું માનવું છે. માપ પણ તેમાં સમત હશેા.
શ્રી ગચ્છાધિપતિએ અનેક વખત કહેલ કે દેવગુરુની આજ્ઞા ન માને તે સાધુ નથી પશુ લુટારા છે, સ્વચ્છંદાચારી છે, સથ બહાર છે, કુગુરુ છે. અને દેવગુરુની આજ્ઞા ન માને તે સ ઘ નથી પણ હાડકાંના ઢગલેા છે તેમ કહી સકલ સધના ૭૦ ટકાને છેાડી દીધા. આપે લખ્યા એ બધા ધર્મ કાર્યો તે સધમાં થતા હતા. તેમને ક્રુગુરુ અને મિથ્યાદષ્ટિ કીધા છે, તે આપ હવે યાં સધનુ અપમાન, આશાતના કર્યાનુ માને છે ? આપણા સઘ ૩૦ ટકા જેટલા નાના છે તેમાં દેવગુરુનો આના ભાંગીને ધમના ઢાર્યો કરનારા કેટલા ટકા અને દેવગુરુની આજ્ઞા માનીને ધર્મ કરનારા કેટલા ? એટલે શ્રી આચાર્ય શ્રીની દૃષ્ટિએ અમુક અપવાદ સિવાય સુઘ એ ભગવાનની આજ્ઞા મુજબના સ`ધ નથી તેવુ આપે સાંભળેલ ત્યારે ફ્રાઈ દિવસ આધાત કે ચા લાગ્યો નહિ અને અત્યારે સ*ઘ ઉપર પ્રેમ વધી ગયા તેનુ શું કારણ છે તે આપે નક્કી કરવાનુ છે.
વિચારભેદમાં જૈન શાસનના આરાધકે સત્યશેાધક ખનવું જોઈએ અને સત્યની આરાધના કરવી જોઇએ, તે સલાહ ખીજાને આપવા મટે છે કે શ્રાપને પણ માનવા માટે છે ? શસ્ત્રિદૃષ્ટિએ અસયમીઓને સાંયમી કહેનારા ઉત્સૂત્ર ભાષી અને અનંત સ ંસારી છે, તેવું ઘણી વખત સાંભળવા છતાં અસ યમીઓને છેડી સાચી આરાધના કરવાના ક્રમ વિચાર આવતા નથી ? તેમાં શું કારણુ છે તે હું સારી રીતે સમજી શકું .
આજે ધમ બે નબરના કાળામારના ચ.લે છે. તેથી પૈસાના જોરથી ધનું માપ ઢાઢયું અને ચારિત્રની કિમત સ ંધમાંથી ભુ"સાવી નાખી. તેની ચુકતે
વિભાગ બીજો | ૨૯