________________
તા. ૧૫-૨-૮૫
પરમ પૂ॰ પન્યાસશ્રી વિચક્ષણવિજયજી મહારાજ પવિત્ર સેવામાં,
સાહેબની શ્રી મુંબઈ.
લી. સેવક દીપદ વખતચંદ્રુના ૧૦૦૮ વાર વ"ના સ્વીકારશે જી
આપશ્રીના પુન્યદેહે સુખશાતા હશે.
આપે મેકલેલ પત્રિકા મળી. વાંચી. આપ આરાધક, સયમના ખપી, પ્રમાણિક, સત્યના પક્ષપાતી છે તેવી પ્રતિષ્ઠા આપણા સમુદાયમાં છે. તેથી જ આપને વિનતી પુક લખવાનું મન થયેલ છે, તેમાં દાઈ ભુલ હાય તા ક્ષમા કરશેાજી.
}
✓
પૂ॰ પુ. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબના મુક્તિદૂતના લખાણથી આપને આઘાત થયા. તેથી આપે પેપર દ્વારા, પત્રિકા દ્વારા સઘની માફી માગ વાની ભલામણ કરી. સુધની ધાર આશાતનાના પાપથી બચાવી લેવાની જેમ પ્રેરણા થઈ તેવી પ્રેરણા બીજા સમનાશક ઘણા ભયકર પાપે કરે તેને પાપથી ખચાવવાના તેમજ શાસનની પ્રતિષ્ઠા વધારવાના શુભ ભાવ ક્રમ આવતા નહાતા તેનું કારણુ આપ જ સમજી શકે!. અત્યાર સુધીની શાસનને નુકશાન થાય તેવી પ્રવૃત્તિથી આપને આધાત લાગ્યા હોત તે જૈન શાસનની કરૂણ હાલત જોવા મળત નહિ, આરાધક આત્મા જાણવા છતાં મૌન રહ્યા તેના કડવા ફળ સૌંધને ઘણુ જોવા મળ્યા છે તેમાં ભાપનાથી ઈન્કાર થઈ શકે તેમ નથી, સંઘમાં ઘેાડું સારુ. હાય અને ખીજુ ઘણુ ખરાબ હોય તેને દાખી દેવાથી બધુ સારું થઈ જતું નથી તે આપ સારી રીતે સમજી શકા છે.
પૂ॰ ૫. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબે સંધની પરિસ્થિતિનુ જે વસ્તુ ન કરેલ છે તે નજરે દેખાય છે. તે સત્ય હકીકતને મારી નાખવામાં ભક્તિ છે કે તેના પ્રમાણિકપણે ઉપાયેા કરી સંધની પ્રતિષ્ઠા વધારવામાં સાચી ભક્તિ છે તે આપે નક્કી કરવાનુ છે.
ઘણા વર્ષો પહેલાં જૈનેાના ઘરે દારૂ અને ઈંડા ચટણીની માફક વપરાય છે તેવુ કહેનારાને યુવક સધે સલ જૈન સંધ ઉપર આક્ષેપ કરે છે તેમ કહી સ ઘમાં કલુષિત વાતાવરણ ઊભું કર્યું. પરંતુ તે વાતાવરણને શાંત કરવા સારા સારા વિદ્યાનના અભિપ્રાય લઈ બહાર પાડેલ કે સકલ જૈન સધને માટે તે શબ્દો નથી વાપર્યાં; અને તેમ નકકી થયું. આજે તેના કરતાં જૈન સ`ધમાં અનેકગણી ખરાબ સ્થિતિ છે. તે પ્રમાણિકપણે કહેવુ તેમાં સકલસ ધનું અપમન માને છે તે ૨૮ / વિભાગ ખીઝે