________________
શાસનદેવ આપને શક્તિ આપે તેમ ઈચ્છું છું
બંધ કરી છઠ્ઠનું પણ પારણું કરવું. મેં પુજયશ્રીને કહ્યું કે આપે આપના સમુદાય માટે આટલી ખાત્રી આપી છે એટલે કાયમી તપનું પગલું બંધ રાખીશ. છઠ્ઠ માટે આગ્રહ ન રાખવા વિનંતી છે. જ્યાં સુધી શ્રી: આચાર્યશ્રી શાસનના હિત માટે પુજય ગુરુમહારાજશ્રીના વચનને અમલ નહીં કરે ત્યાં સુધી. મારી શક્તિ પહોં. થશે ત્યાં સુધી, કરીશ. સાધુઓની પવિત્રતા ખાતર મને ઢીલું પડશે નહીં. પૂજયશ્રીએ ખૂબ જ વાત્સલ્યથી મારા જીવનને બચાવી લીધું છે. તેથી તેઓશ્રીને મહાન ઋણી છું. હવે સાધુઓની પવિત્રતા ટકાવવા જે કેઈ નિયમો કરશે તેમાં અને ૫૦ ગુરુમહારાજશ્રીના વચનને પળાવવામાં આ૫ સહાયક થઈ પ્રયત્ન કરશે. તો પરિણામ ઘણું સુંદર આવશે તેમ સેવકનું માનવું છે.
શ્રી આચાર્યશ્રીએ મારી વિનંતી ઉપર વિચાર નહીં કરતાં મારા કુટુંબીઓ ઉપર ટેલીફેન કરાવી અને ત્રાસ કેમ થાય અને હું પાછે કેમ પડું તેવી કાર્ય વાહી કરી. ભગવાનના માર્ગને સાચવવાની કે પિતે આપેલ વચનની પણ કિંમત નહીં આંકનારને સત્ય વસ્તુની કિંમત ન હોય. અસંયમના રાત્રે તેમને પિતાના સ્થાનનો કેસ ઘના કલ્યાણને વિચાર આવતા નથી, તેને હું વિચાર કરું છું ત્યારે ખૂબ જ આઘાત અનુભવું છું. શ્રીસંઘમાં આવી મને વૃત્તિવાળા ગચ્છાધિપતિ બને તેમાં કદી સંઘનું કલ્યાણ થાય નહીં. શ્રીસંઘને સત્ય વસતુને ખ્યાલ નહીં આવે તે શાસનને નાશ તેમના હાથથી જ થવાને છે. મારા ભોગે પણ અસં. કમ ટકાવનારમાં કદી દયા હેાતી નથી તે બતાવી આપ્યું છે.
આપ જેવા મહાત્માઓ પાસે મારી વેદના પ્રગટ કરવાનું મન થાય તેથી જણાવું છું. આપ મારી વેદના શાંત થાય તેવો ખૂબ વાત્સલ્યભાવ આપી મારા જીવનને સફળ કરવા કૃપા કરશોજી.
ત્રીજુ ચાતુર્માસ અંતરીક્ષમાં કરવાનું નક્કી કરી પ્રભુભક્તિ ખૂબ કરી રહ્યા છે તેની ખૂબ ખૂબ અનુમોદના કરું છું. તેવી જ રીતે ત્યાં બેઠા સાધુઓની ચિત કરી શાસનને બચાવી લેવા શાસનદેવ આપને ખૂબ શક્તિ આપે તેવું .
અતઃકરણ પૂર્વક ઇચ્છું છું. કોઈ અવિનય, આશાતના થઈ હોય તે ક્ષમા * કરશોજી.
હતી. સેજક બાબુના ૧૦૦૮ વાર
ના સવીકારશે. '
૨ | વિભત્ર બોજો