________________
તે કલંકને દબાવવા માટે.. સાથ લીધો છે પ્રેમ ઘટી જાય અને આનાને વફાદાર ન રહેવાય તે માટે ઉપયોગ કરી સાધુની
ખ્યાતિ ટકાવવા માટે જ રમત છે. આપના ચારિત્ર અને તયાગ ગમ્યા હતા તે ઘણું સુધારે થઈ ગયે હેત. પણ હજુ વિશેષ પાપ બાંધવા આપ જેવા મહાત્માઓને ઉપગ કરી શાસનને ભયંકર નુકશાન કરશે ત્યારે જ તેમની વૃદ્ધિ માટેનો આનદ થશે.
પરમ પૂ આચાર્યદેવશી વિજ્યકનકસૂરીશ્વરજી મહારાજ સાહેબના આપ વારસદાર છે, મહાન આરાધક અને તત્વચિંતક છે, તેથી પૂ. ગુરમહારાજની દિનચર્યા, વહેવારશુદ્ધિ, સંયમપાલન માટે આચારશુદ્ધિ, પ્રતિષ્ઠા મેળવવાની કંઈ જંખના નહી તેથી તેઓ છેલ્લા શ્વાસ સુધી જાગૃત બની આત્મીક કલ્યાણ સાધી ગયા. તે સુવાસમાં આપ વધારે કરી તેઓશ્રીના આદર્શ અને સિદ્ધાંતને સ્વીકારી ભગવાનની શાસનને ટકાવવા પ્રયત્ન કરવા સેવકની નમ્ર વિનંતી છે.
શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાપાનુબંધી પુન્ય પ્રકૃતિના બળે, વાણીના પ્રભાવથી અને ધર્મશાસ્ત્ર સિધ્ધાંતના નામે સહેલાઈથી પાપ કરી શકયા છે. તેથી તેમના સમુદાયમાં વિતીને અતી પરિચય, જાતી સંબંધે, કુચેષ્ટાઓ, મહાસતીઓના શીયળનાશ કરવાના પ્રસંગે બહેન-દીકરીઓની પવિત્રતાને નાશ કરીને સકલ સંઘને મુખ બનાવો શાસનને ભયંકર ઘ ત કરેલ છે. તેનું હજુ તેમને દુખ નથી, જેથી દેવગુરુની આજ્ઞા માનવા તૈયાર નથી. તેમને સાધુ-સાધવીના પ્રચારનો ટેકો, શ્રીમંતનું પીઠબળ, અજ્ઞાનતાથી ધર્મને નામે બનેલા ભક્તોને ટેકો તે જ તેમના અભિમાનનું મૂળ છે. અશુભને ઉદય અ.વ્યા પહેલા સત્ય વાત સમજાય જાય તે પણ કલ્યાણ થાય.
સાધુતાની મર્યાદાને ભ ગ ભક્તિના નામે ઘા વધતી જાય છે તેથી સમાં અને વિચારક વર્ગ વધારે દુઃખી થતું જાય છે. વળી સંઘ ઉપર સાધુતાના નાશની ભયંકર આફત આવી પડી છે. તેને અટકાવવા આત્માર્થી આત્માઓ લક્ષ નહી આપે તે શાસનના નાશનું ઘેર પાપ તેમના શીરે લાગવાનું, તેમ જ્ઞાની ભગવતે કહે છે. અસંયમી જીવન જીવનારા અને દેવગુરુની આજ્ઞા ભંગ કરનારા શ્રીસંઘને મહાન પ્રાપરૂપ થવાના છે તેમાં જરા શંકા નથી.
પૂ. ઉત્તમ સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબ શેડા હશે તેનાથી જ ભગવાનનું, શાસન ટકવાનું છે. સાચી સાધુતાને ખપ હશે અને સારી આરાધના કરવી હશે તેમને માટે દીવાદાંડીરૂપ બનવાના તે સત્ય હકીકત સ્વીકારવી જ પડશે.
આપને ત્યાં અમુક સાધુ-સાધ્વીજી મહારાજે મર્યાદાને ભંગ કરી જીવનને ૧૬ / વિભાગ બીજો