________________
ધ્રાંગ, તા. પ-
૩સ્ત્ર પરમ પૂજય, પરમ ઉપકાર્ટી પૂજય મુનિરાજ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં,
શ્રી અંતરીક્ષ મહાતીર્થ. '
લી. સેવક દીપચંદ વખતચંદના ૨૦૦૮ વાર વતા સ્વીકારશોજી.
પશ્રીને કૃપા પત્ર મળે. આપની સાધુઓની પવિત્રતા કેમ વધે તે માટેની સુંદર પેજના અને આપની ચારિત્રપાલન કરાવવાની સુંદર ભાવના " છે તેનું ફળ દસ વર્ષ પછી શ્રીસંઘને જોવા મળશે. તે આપના ઉપરની પૂર્ણ શ્રદ્ધાથી માની લઉં. પરંતુ સાધુસંસ્થામાં અત્યારે જે રીતે ચાલે છે તેવી રીતે ચાલે અને તેને અટકાવવા કોઈ પ્રયત્ન ન થાય તે દસ વર્ષમાં એટલો બધો અસંયમ વધી ગયું હશે કે લે કે અર્થ અને કામનાની લાલસાએ તેઓને જ ગુસ માનશે, સાચી સાધુતાના સેવકે કેટલા હશે તે તે જ્ઞાની જાણે. આપ આપની દસ વર્ષની વૈજના ચાલુ રાખી, જ્યારે શ્રદ્ધાળુ ધમી શ્રાવકવર્ગ છે અને સારા પૂ. આત્માથી સાધુ મહાત્માઓ પણ છે. તેમના શકિતસંપન નાયક બને તેમને આપ જેવા મહાન શાસનના રાગી માર્ગદર્શન સાથે સંપૂર્ણ ટ આપી, સક્રિય કાર્ય થાય તે, આપની ભાવના દસ વર્ષ સુધીમાં લાવવાની છે તેને બદલે આજથી સુંદર ફળ પ્રાપ્ત થાય. હજુ સારા પવિત્ર સાધુ-સાદરીજી મહારાજ સાહેબને દુષ્કાળ નથી પડે. શ્રી વડીલેની ઢીલાશના કારણે મહાત્માઓનું સત્વ દબાઈ ગયું છે. તેને ખીલવવા માટે, વડીલેની મર્યાદા, સાધુઓની પવિત્રતા ખાતર ને શ્રીસંઘના કલ્યાણ ખાતર, છોડવી પડે તે છોડીને શાસનને બચાવવાના પ્રયત્નો તાત્કાલીક કરવાની સેવકને જરૂર લાગે છે. આપનું પુન્યબળ ઘણું છે. શક્તિ છે. તેનો ઉપયોગ આરાધકોને બચાવી લેવા કરવા નમ્ર વિનંતી છે. હજારો સાધુસાવીજી મ. સાહેબે અને હજારે ધર્મશ્રદ્ધાળુ શ્રાવક ભાઈઓની સંખ્યામાથી આપને શાસન કાર્યમાં મદદ ન કરે તેમ હું માનતા નથી. છતાં મારું મંતવ્ય બેટું હેય તે ધર્મ નથી વધે, ધર્મની વિકૃતિ થઈ રહી છે તેમ કહેવું જોઈએ.
જે કાર્ય આજે કરવાની જરૂર છે તેની દસ વર્ષ સુધી રાહ જોવી, એ આયુષ્યને કોઈ ભરોસે મને લાગતું નથી તે અમારા માટે તે સુંદર દિવસો જવાની તક મળે નહીં.
પરમ ઉપકારી ગુરુદેવે દીર્ધદષ્ટિ વાપરી, બંધારણ કરી, ૧૧ કલમો નક્કી કરી, અસંયમી બનવાના કારણે બધા નાબુદ કર્યા. પણ ગ૭ના નાયકે કઈ કલમનું ૨૨ | વિભાગ બીજે