________________
'
ફરજ અાવી ૠણુ અદા કરવાના
અવસર
પાલન કર્યું નહીં અને કાઈને પાલન કરાવવા માટે સલાહ આપી નહી. તેથી સમુદાયની સ્થિતિ તેમનો પાસે વધારેમાં વધારે ખરામ થઇ અને તેના છાંટા ખીજે ઉડ્ડયા. પૂ. ગુરુદેવના વાસલ્યભાવથી તૈયાર થયેલા અને તેઓશ્રીની પરમ કૃપા મેળવી ચુકેલા મહાત્માએ પૂજયશ્રીની આજ્ઞાને અક્ષરસઃ માળવા-પળાવવા, ગમે તે કારણે, તૈયાર ન થયા તેથી સધને નુકશાન થયું છે; અને પૂજશ્રીની આજ્ઞાભંગથી ફ્રાનું મહત્વ ઘણુ ઘટી ગયું ગણાય. તેથી સ ઘમાં કેવી છાપ પડે તે આપ વિચારવા રૃપ કરશેાજી, પૂ. ગુરુદેવ પ્રત્યે અપુર્વ ભક્તિવાળા મહાત્માએ તથા શ્રવા છે તે તેઓશ્રી પાસે આજ્ઞાને જીવંત કરાવવી અને પૂજય પ્રત્યે પુયંભાવ છે તેનો શ્રીસમાં છાયા ઊભી થાય તે ઘણી અસ યમ અટકી જાય, તેમાં જરા પણું શંકાને સ્થાન નથી.
પૂજ્યશ્રીના ઉપકારને બદલે વાળવાની અને તેમના ખધારણને પુરેપુરૈ અમલ કરાવી તેમના આત્માને પરમ શાંતિ થાય તેમ કરવાની, પૂજયશ્રીને જેમનામાં વિશ્વાસ હતેા અને શક્તિની ખાત્રી હતી તેમની નૈતિક ફરજ છે. તે ફરજ બાવી રૂણ અદા કરવાના મહાન અવસર છે તેમ સેવકનું માનવુ છે.
શ્રી સાધુ મહાત્મા ગુરુની આજ્ઞાના ભ`ગ કરે તેા આજ્ઞાનું મહત્ત્વ કદી સમાવી શકવાના નથી, આજ્ઞાને વાદાર નહી રહેનાર કદી સધનું કલ્યાણ કરી શકવાના નથી. તેમજ પેાતાના આત્માનું કલ્યાણ અને નિશ્રાએ આવેલાનું કલ્યાણુ પશુ કરાવી શકે નહીં. શાસ્રષ્ટિએ વ્યાજખ્ખી વાત હોય તે વિચારવા સેવફની વિનતી છે.
જૈન સંસ્કૃતિને ટકાવવી હશે તેા પહેલા સાલ્લુસ સ્થાને પવિત્ર રાખવી પડશે. આજ્ઞાપ્રધાન જીવન જીવનારાથી જ શાસનના ઉદ્યોત થાય. જૈન શાસનની પવિત્ર તાથી અને મહાન ત્યાગી—તપસ્વીના પરમાણુ આથી જ દેશની સંસ્કૃતિ ટકવાની, તેમાં શંકા રાખવા જેવું નથી. આથી જ પ્રથમ સાધુસંસ્થા માટે ભેગ આવે જોઈએ તેમ સેવકનું માનવુ છે. ભૂલ હોય તેા ક્ષમા કરશેાજી.
કાદવ ઉછાળવાથી શક્તિ વૈકાય છે, તે અપની વાત તદ્દન સત્ય છે, પરંતુ મે કાઈ નહેરમાં વાત કરી નથી. મારી વેદનાને સારા સારા મહાત્મા પાસે
તથા રાષક શ્રાવકા પાસે રજૂ કરી છે. શ્રી આચાર્યશ્રીએ સામે પક્ષ કુગુરુ છે, મહા અસંયમી છે તેમ કહી, વંદન આદિ વહેવારો કાપનારને સમ્યક્દષ્ટિ, શાસનરાગી કહેલ છે ને ક્રુગુરુને જેવા છે તેવા ન આળખાવે-તે સંધના દ્રોહી છે. તે
વિભાગ શ્રીો / ૨૩