________________
ભક્તની ગાંડી ભક્તિમાં નહિ લેપાતા કાળજી રાખી
ભગવાનના શાસનમાં હમણાં જ છેલ્લે પૂ૦ દાનસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેવા સમર્થ ચારીત્રસંપન્ન થયા. તેમની નિશ્રાથી મહા ચારિત્રસંપન આરાધક, આજ્ઞાપાલક, સાધુ-સાધ્વીજીના આચારની સપ્ત રીતે કાળજી રાખનારા મહાપુરુષ પૂ. આચાર્ય દેવશ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ સાહેબ હળવદમાં ૫૦ ઠાણું રહ્યા હતા, અને પૂ. સાડવીજી મહારાજ સાહેબને જેગ કરાવાના હતા. તેઓશ્રીને એક જ ચીંતા હતી કે ભેડા ઘરમાં કેવી રીતે ગૌચરી લેવી અને કયારે વાપરવી, જેથી ગની કીયા અપમતપણે બાઝા મુજબ સંયમના પાલનમાં જરા પણ દેષ ન લાગે. તે જ તેઓનું સાધુપણુ જીવનના અંત સુધી સારી રીતે પાળે શકે કારણ કે ક્રીયામાં એક દાણ નીચે પડે તે દીવસ બગડે તથા ઉપગ ન રાખે અને દલીત આહાર વાપરે તે આખો ભવ બગડે અને શીથીલતાના સંસ્કાર પડી જાય તે શાસનને ભય કર નુકશાન થાય, તેથી અપવાદને કાઈ આસરે નહિ લેતા તેમજ કેઇની શરમમાં કે ભક્તની ગાંડી ભક્તિમાં નહિ લેપાતા સખ્ત કાળજી રાખી. ભગવાનના માર્ગને સુરક્ષિત રાખવા સુંદર વ્યવસ્થા ગોઠવી. કેમકે તેઓશ્રીને ભગવાનનું શાસન નજર સમક્ષ હતું તેમજ જવાબદારીને પુરેપુરે ખ્યાલ હતું. તેથી સમુદાયની સુવાસ મહા સંયમી તરીકેની ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. તે ટાઈમે અસંયમીઓને કદી સંયમી કહી માન આપનારા શ્રી સાધુઓ તથા શ્રાવકે બહુ જ ઓછા હતા. તેથી પવિત્રતાની કી મત ઘણુ હતી. પૂજ્યશ્રીની આજ્ઞા સ્વીકારો તેમની હાજરીમાં અમલ કર્યો તેમના જીવન મહાન, ઉચા અને આદર્શ બની ગયા છે તે સત્ય કહીકત છે.
શ્રી આચાર્યશ્રી વિજયરામચ દ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ પાપાનુબંધી પુન્યની મુડીથી, વાણીના પ્રભાવે, અસયમને પ્રેમથી, દેવગુરુની આજ્ઞા ભગ કરી ભગવાનના પવિત્ર માર્ગનો નાશ કરવામાં સફળ થયા છે. તે કલંકને દબાવવા માટે અને વધારે પ્રતિષ્ઠા મેળવવા માટે આપ જેવા ત્યાગી, તપસ્વી, વૈરાગી, આરાધક મહાત્માને સાથ લીધે છે. તેમાં કાવાદાવા-ખટપટ કરી જે પ્રયત્ન થયા તેનું પરિણામ ઘણું ભયંકર આવવાનું છે તે પ્રસંગે ખબર પડશે. શ્રી આચાર્યશ્રીએ શાસનપ્રભાવનના નામે સંઘને મુખ બનાવી નામે ધર્મને નામે જમણવારે, પ્રભાવનાઓ, પુજને કરાવ્યા. તેના ઉપર અજ્ઞાન એ ધર્મનું માપ કાઢયું છે. તેથી હવે આપની નિશ્રામાં ધર્મના નામે આજ્ઞાભંગ, આચારની શીથીલતા, મર્યાદાને ભંગ કરાવવા માટે કાવતરું રચેલ છે. તે વાત ઉપર આપને વિશ્વાસ નહી બેસે તે ગુમાવવાનું ઘણું છે આપની પ્રતિષ્ઠા ઘટાડવાની ચાલબાજી છે. આપને સાધુતાની ખુમારી નષ્ટ થાય, ચારિત્રને
વિભાગ બોજો | ૧૫