________________
જ્ઞાનીની દષ્ટિએ લેકેના પૈસાનું પાણું થશે ચાત્રિ દુર્લભ બનશે. આવી પરિસ્થિતિમાં આપ જાગૃત નહી રહે અને વિશ્વાસથી કે ઉદાસીનતાથી બધુ જોયા કરશે તે પરવશ બનાવી ધર્મના નામે સમજાવી દેશે. અને તેમાં આપની મહેર છાપ પડી જશે તે શાસનને અને સંઘને ભયંકર નુકશાન થશે આજે રાજકારણ જેવી મેલી રાજરમત રસાય છે, તેમાં આપને હાથા બનાવી તેમની પ્રતિષ્ઠા વધ રવા પુષ્કળ પૈસા ખરચાવવા પ્રયત્ન થશે. પરંતુ ભગવાનની આજ્ઞા, નવ વાડેનું પાલન સપ્ત રીતે ન થાય ત્યાં સુધી કદી પ્રતિષ્ઠા વધવાની નથી અને જ્ઞાનીની દષ્ટિએ તેના પિતાનું પાણુ થશે. આપણે તે ઈછીએ કે છેલ્લી વૃદ્ધ અવસ્થામાં માયા-કાવાદાવાને મારી નાખીને શ્રીસંઘને સંયમીઓની મહામુલી ભેટ આવી જીવન પૂરું કરે.
શ્રી આચાર્યશ્રી ઉપર સંયમ પાળવા માટે જ્યારે જ્યારે સખ્તાઈ થઈ ત્યારે પૂ સારા આત્માથી મહાત્માઓને આશ્રય લઇ તેઓને બુદ્ધિપૂર્વક માયા કરી તેને સમજાવી દીધા છે. પણ અસ યમને દેશવટો આપી શક્યા નથી. તે તમની નબળાઈને આખો ઇતિહાસ સાંભળવામાં આવે ત્યારે માયાને સાચે ખ્ય લ આવે.
શ્રીસંઘમાં ત્યાગી તરીકેનું આપનું સ્થાન ઘણું ઉંચુ છે. ચારિત્ર સંપન્ન પવિત્ર અને અધ્યાત્મયોગી તરીકેની ખ્યાતિ છે અને આપની પુન્યાઈ વધતી છે. તેને લાભ ઉઠાવવા માટે જ આપને સાથે રાખવાને આગ્રહ હતો. આપની છાયા સાધુ-સાધ્વીજી ઉપર પાડવા માટે શુદ્ધ દાનત હેય તો શુદ્ધ આચાર, મર્યાદાનું પાલન, સાધુપણું પાળવા માટે ભગવાનની આજ્ઞા મનાવવા ઘણું કરી શકે તેમ છે. પણ આખી જીંદગી ધર્મની વાત કરી છે. આચરણમાં સંયમની કોઈકીંમત આંકી નહી અને કોને ખુબ મુર્ખ બનાવ્યા છે તેનું પરિણામ મોટા ભાગની સાધુતા નષ્ટ થતી ગઈ, તેમાં કેટલાકને ભવ બગડયા અને હજુ કેટલાના ભવ બગડી જશે તે તો જ્ઞાની જાણે,
આપના સાધ્વીજી મહારાજાઓ આપની આજ્ઞામાં હોવા છતાં મોટાભાગના સાધ્વીજી મહારાજનું ખેંચાણ શ્રી આચાર્ય મહારાજ તરફી છે, તેથી જ આઝાપાલન કરાવવામાં મુશ્કેલી પડવાની. તેનો અનુભવ થાય ત્યારે જ ખબર પડશે.
આપને પૂ, સાધ્વીજી મહારાજે તથા સંધના બહેને અને માતાઓની પવિત્રતા સાચવવા, અને સંયમરક્ષા માટે આપના માતા-બહેન જેવા લાગતા હોય તો, તેમના પ્રત્યે આદર અને કરુણાભાવ રાખી શ્રીસંધના કલ્યાણ ખાતર નવ
વિભાગ બીજો ! ૧૯