________________
તે તેમના કાર્યને ભુલેચુકે ટેકે મળી જાય.
શ્રી આચાર્યશ્રીને સાધુતાની પવિત્રતા સાચવવા ખુબ ખુબ વિનંતી કરી, પણ અસંયમ કદી દયાળુ બની શક્તા નથી. તેમને શાસનની કદી પડી હતી નથી. બીજાના ભોગે શાસનરક્ષાની વાત કરી. પ્રતિષ્ઠા મેળવવા શાસ્ત્ર અને સિદ્ધાંતને ઉપગ કરીને અને કાવા-દાવા, પ્રપંચ—ખટપટ કરવા પડે તે કરીને ફક્ત વાતે જ કરવાની હોય છે. આવાઓ પાસેથી ચારિત્રની સારી આશા રાખવી તે રેતીમાંથી તેલ કાઢવા જેવું ગણાય. છતાં હું આજે ઘરના ખુણે મારી શક્તિ મુજબ સાધના કરી શાસનદેવ પ્રત્યે વિન તી કરી સાધુતાની પવિત્રતા ખાતર પ્રયત્ન કરી રહ્યો છું. તે પ્રતાપે મને જે વિચાર આવ્યું છે તેનો અમલ કરવાને વખત આવશે ત્યારે શ્રી આચાર્યશ્રીને સાધુતાની પવિત્રતા ટકાવવા માટેની ફરજ પડશે અગર મહા અસંયમી અને ધર્મના નામે અધર્મ ચલાવી શ્રીલંઘની દુર્દશા કરનાર વ્યક્તિ તરીકે જાહેર થવું પડશે
રાજકારણમાં જેમ પ્રજા સરકાર પાસે સત્ય વાત રજુ કરે પણ તે વાતને પ્રતિષ્ઠાને પ્રશ્ન બનાવી સત્ય વાતને મારી નાખવા માટે ગમે તેવા જુલ્મો કરવા પડે તે કરી તે વાતને સ્વીકાર કરતી નથી. પણ તેમાં જયારે નાસીપાસ થાય ત્યારે સત્યવ ન સ્વીકારવી જ પડે છે. સરકાર અને પ્રજા વચ્ચેનું અંતર વધ્યું છે અને થયેલ ખાનાખરાબી નફામાં રહે છે. તેવી જ રીતે ધર્મક્ષેત્રમાં શ્રી આચાર્યશ્રી શ્રીમત વર્ગના ટેકાથી, સખ્યાબળના અભિમાનથી, સાધુ-સાવીજીના પ્રચારકની તાકાત ઉપર સત્ય હકીક્તને મારી નાંખી સંયમને માટે કઈ વિચાર નહિ કરે તે પ રણમે કેવુ આવશે તે તે જ્ઞાનાભગવતે જ જાણે. બાકી આ તેમના જીવનમાં મોટામાં મોટી ભૂલ હશે. પુન્યદય જાગતા હશે તે જ સદ્દબુદ્ધિ જાગશે. આવી પરિસ્થિતિ આવ્યા પહેલાં આપીને એક જ વિનતી કરવાની કે ચારિત્ર સપન મહાત્માઓ સાથે પત્રવહેવાર કરી જેમની પાસે થી સાધ્વીજી મહારાજને માટે સમુદાય છે તેમને શ્રી સાણીજીના કલ્યાણ ખાતર અને શ્રી સંઘના હિત ખાતર અસ યમી સાધુઓને વંદન કરે નહિ, તે મુજબને પ્રતિબંધ મુકવા જોઈએ. તેમજ વ્યાખ્યાન સિવાય કેઈ શ્રી સર્વ જી મહારાજ તથા બહેનેએ સાધુઓ પાસે જવું નહિ. આ ભયંકર કાળમાં સખ્ત રીતે પાલન થાય તે જ ઘણું જ અનર્થોથી બચી જવાય. નહી તર સાધુવેષમાં રહેલા જેને અસ યમનાં પાપને ડર નથી અને સાત જીના શિયળને ભંગ કરવામાં દુઃખ નથી અને સંયમને ખપ નથી તેવા અધમ અને ભારે કર્મ જીવોને શ્રી જ્ઞાનીભગવંતે નરપશાચ કહે :
- વિભાગ બીજો ! ૧૧