________________
છતાં શ્રી હસ્તગિરિ તીર્થનું ટ્રસ્ટ દેવદ્રવ્યના સિદ્ધાંતને નાશ કરનારું નક્કી થયા પછી..
સિદ્ધાંતરક્ષા કરવાને બદલે મૌન સેવે તેમજ કોઈની શરમ રાખે અને શક્તિ છતાં કંઈને દુઃખ ન લગાડે છે તે સિદ્ધાંતનાશમાં ભાગીદાર બને છે કમ અને તેને ભયંકર પાપ બધાય કે કેમ ?
શ્રી હસ્તગિરિ તીર્થના ઉદ્ધારનું કામ આપશ્રીના ઉપદેશથી થાય છે. તેથી અનેકોને લાભ લેવાની પ્રેરણુ કરી છે. તેથી અનેક પુન્યશાળીએ પિતાના તથા દેવદ્રવ્યમાંથી લાખ રૂપિયા આપી તીર્થ ઉદ્ધારના કાર્યમાં ભાગીદાર બન્યા છે. અને તેને આનંદ પુન્યશાળીઓને ઘણો છે. અને તેથી આપશ્રીએ જે લાભ અપાવ્યો તેનું ઋણ અદા કરવા “તીર્થ ઉદ્ધારકનું બિરૂદ આપને આપીને ફરજ બજાવી છે. પરંતુ ટ્રસ્ટ દેવદ્રવ્યના સિદ્ધાંતનો નાશ કરનારું છે, જે ન સુધરે ત્યાં સુધી આપ આ બિરૂદ કોઈ ને વાપરે તેવી ભલામણ કરે તે શાસનને લાભ થાય ખરે કે કેમ ? અને તેમાં શાસનનું હિત છે તે આપને વ્યાજબી લાગે છે કે કેમ ?
શ્રી કાંતિભાઈની ધર્મિષ્ઠ, દાનેશ્વરી અને ચારિત્રસંપન તરીકેની ખ્યાતિ છે. તેઓ શ્રી હસ્તગિરિ માટે જે તન-મન-ધનને ભેગ આપી તીર્થ ઉદ્ધારનું કામ કરી રહ્યા છે તે ઘણું જ પ્રશસનીય અને અનુમોદના કરવા જેવું હોવા છતાં ટ્રસ્ટ દેવદ્રવ્યના સિધ્ધાને નાશ કરનારું હેવાથી જયાં સુધી ટ્રસ્ટ ન સુધરે ત્યાં સુધી તેના કાર્યની અનુમોદના થાય કે કેમ?
ટ્રસ્ટ સુધારવા માટે સરકારી રાહે મહેનત કરી રહ્યા છે, અને તેમને ખરેખરી ભૂલ થઈ છે તેવું લાગવાથી ટ્રસ્ટ સુધરવા માટે કબુલાત આપે છે; પરંતુ જે વાત પિતાના હાથની નથી તેની કબુલાત આપે તે શ્રીસંઘને ગેરરતે દેરવે છે કે કેમ?
ટ્રસ્ટ મહેનતથી સુધરી જાય તે ઘણું જ આનંદને વિષય છે, પરંતુ ટ્રસ્ટ સરકારી કાયદા પ્રમાણે ન સુધરે તે દેવદ્રવ્યમાંથી તથા પુન્યશાળાઓએ આપેલ રકમ તીર્થના ઉદ્ધારના બદલે દેવન્દ્રવના સિદ્ધાંતનો નાશ કરવામાં આપી ગણાય કે કેમ ? અને શ્રી કાંતિભાઈ તીર્થ ઉદ્ધારનું કાર્ય કરે છે તે તેમને પુન્ય બંધાય કે કેમ અને આપણાથી તેની અનુમોદના થાય કે કેમ ?
આપશ્રી શાસન અને સિદ્ધાંત વિરૂદ્ધના કાર્યમાં કદી કોઈની શરમ રાખતાં નથી છતાં હસ્તગિરિ તીર્થનું ટ્રસ્ટ દેવદ્રવ્યના સિદ્ધાંતને નાશ કરનારું છે તે
વિભાગ બીજે | -