________________
મદદ કરી શકાય કે કેમ અને મદદ કરે તા ભયંકર પાપના ભાગીદાર અને કે કેમ ?
નકકી થયા પછી આપ કંઈ દષ્ટિએ તેમને મદદ કરી રહ્યા છે અને તેમાં કઈ રીતે લાભ આપશ્રીને દેખાય છે તે સેવકને જણાવવા કૃપા કરશેજી,
શ્રી મદિર પુરૂ થાય ત્યાં સુધી સરકારના વિશ્વાસે લાખા રૂપિયા ખચી નાખીએ અને સરકાર કાયદા પ્રમાણે ટ્રસ્ટ ન સુધારી આપે તે આપન્ને મેટી ભૂલ કરી ગણાય કે કેમ અને આવી ભૂલની પરંપરા ન થાય તે માટે પ્રતિષ્ઠા કરાવાય કે કેમ ?
સિદ્ધાંતની રક્ષા માટે કોઇ પણ પ્રવૃત્તિ કરીએ તે પહેલાં, આપ પૂજ્યશ્રી પાસે, જે શંકા થાય છે તે માટે પત્ર લખેલ છે. તે કૃપા કરો જવાબ આપવા વિનતી છે.
આપશ્રીના પુન્યદેહે સુખશાતા હશે. સેવન્ટ ચેાગ્ય કામસેવા ફરમાવશેાજી.
}
૮ / વિભાગ બીજો
લી. સેવક આજીના ૧૦૦૮ વાર લ`દના સ્વીકારોાછ
'