________________
/
શાસનની આ સ્થિતિ કરનાર જો આવુ કૌભાંડ ચલાવે તે શાસનની અપભ્રાજના થશે, તે ખ્યાલ રાખીને આપને સુરેન્દ્રનગરમાં સ્થિરવાસ કરવા ખાસ વિનંતી કરી. પણ આપને નિવૃત્તિના આનંદ લઈ આરાધના કરવાના ભાવ ન જ જાગે. કારણ કે કાવાદાવા અને માયા ભ કરી ધર્મના નામે શ્રીમ ંતા, સાધુએ અને ભકતાને પડખે રાખી સ્થાન ટકાવી રાખવું હતુ. તેમાં આપને આપના પાપાનુબંધી પુન્યના પ્રભાવે સફળતા મળતી ગઇ એટલે સાચી સલાહ ન ગમી. જે આપની કારકિદીમાં મેાટામાં માટા ફટકા પડયા છે અને આપની ભવિતવ્યતાએ માટી ભૂલ ખવરાવી છે. તે વાત આજે નહિ સમજાય. પુન્ય ખલાસ થચુ' તેટલી વાર છે.
'
આપના બધા ઇતિહાસ સાંભળ્યા, પુરાવા મળ્યા, તે ઉપરથી લાગ્યું” કે આપ ધર્માચાય નથી પણ સાધુના વેષમાં રાષ્ટ્રનેતા છે. આપની પાસે હવે આત્મકલ્યાણ થાય તેમ નથી તેથી આપને છેડી દીધા; અને આજ સુધીની આપની કાર્યવાહીથી સ્પષ્ટ કહી શકું' છું કે જૈનધર્મની સાથે આપને કાઇ સબંધ ` નથી. ત્યારપછી રાજકીટનુ પ્રકરણ બન્યુ*. ઘણી ઘણી વાતા જોવા-સાંભળવા મળી. અને ચાલીશ વની સેવાના ફળ તરીકે આપને પાપથી પાછા વાળવા ખૂબ વિનતી કરી. પણ લાગ્યુ` કે આપને ધમ ગમતા જ નહોતા. એટલે લેાકેાના પીઠબળ ઉપર અભિમાનથી દેવગુરુની આજ્ઞાને ભાંગી. હું સમજું છું કે ધર્મ પામવા મહાદુલભ છે. જીવનના વિકાસ થવાના હોય તા જ સુદર વિચાર આવે અને પ્રામાણિક રહેવાનુ” મન થાય.
આપે કહેલ કે સત્યને સાચવવા ખળામળના કદી વિચાર કરવા નહિ પણ સખ્ત વિરોધ કરવા. પરિણામ આવે કે ન આવે પણ સઘમાં બધાય માયલા નથી તેવી ખાત્રી કરાવી દેવી જોઈએ જેથી ઈતિહાસકારા કહેશે કે પ્રામાણિક વિધ કરનારા હતા. આપની આ વાત ધ્યાનમાં રાખીને સયમરક્ષા માટે પ્રયત્ન કરી રહ્યો છું. માટે હજી વિનતી કરું છું કે, મારે સલ સધને સાચી પરિસ્થિતિથી વાકેફ કરવા પડે તેવી સ્થિતિ ઊભી ન થાય તે માટે, આપના હાથથી સયમરક્ષા થાય તેમાં જ ગૌરવ વધશે. આ સલાહને પણ આપ ધ્યાનમાં હિ લે તે જીવનમાં આ ભૂલ કદી સુધરવાની નથી અને તેની કીમત ઘણી ચૂકવવી પડશે; અને અસયમની પરંપરાનુ. પાપ ઘણું વધી
૯૬ / વિભાગ પહેલે